શોધખોળ કરો

ICJમાં ભારતીય અધિકારીએ આ રીતે આપ્યો પાક. રાજદૂતને જડબાતોડ જવાબ

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ જાઘવ મામલે સોમવારે સુનાવણી શરૂ થઈ. સુનાવણી પહેલા આઈસીજેમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતી એક રસપ્રદ તસવીર સામે આવી છે. અહીં પાકિસ્તાનના અધિકારી અનવર મંસૂર ખાને જ્યારે હાથ મીલાવવા આગળ કર્યો તો ભારતીય અધિકારી દીપક મિત્તલે તેની સાથે હાથ મીલાવવાની જગ્યાએ શિષ્ટાચાર બતાવતા પોતાના હાથ જોડી દીધા. આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ વર્તનથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ભારત પાકિસ્તાનને એકલું પાડવા માટે કોઈપણ મંચ નહીં છોડે. ICJમાં ભારતીય અધિકારીએ આ રીતે આપ્યો પાક. રાજદૂતને જડબાતોડ જવાબ ઇન્ટરનેશનલ કોર્ટમાં 20 ફેબ્રુઆરીએ બીજા રાઉન્ડમાં પાકિસ્તાન દ્વારા રાખવામાં આવેલા પક્ષ પર ભારત જવાબ આપશે. તો પાકને આ તક 21 ફેબ્રુઆરીએ મળશે, કુલભૂષણ જાધવ ભારતીય નાગરિક છે, પાકની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ જાધવનું અપહરણ ઇરાનમાંથી કર્યું હતું. ICJમાં ભારતીય અધિકારીએ આ રીતે આપ્યો પાક. રાજદૂતને જડબાતોડ જવાબ ઉલ્લેખીય છે કે ઇન્ટરનેશન કોર્ટમાં હરીશ સાલ્વેએ કહ્યું કે પાકિસ્તાનનો વ્યવહાર અવિશ્વાસ જન્માવે છે, પાકિસ્તાને ભારતીય નાગરિકની ધરપકડ કરી આતંકવાદી અને બલૂચિસ્તાનમાં શાંતિ પેદા કરનાર ભારતીય એજન્ટ ગણાવ્યો છે. પાકિસ્તાને જાધવની ધરપકડ કરી ભારત વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપBharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યુંAhmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યોSatadhar Controversy : સુપ્રસદ્ધિ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ પર આરોપના અમરેલીમાં ઘેરા પ્રત્યાઘાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે

Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા

Embed widget