અંતરિક્ષમાં પ્રવાસ કરીને ભારતીયે રચ્યો ઈતિહાસ, જાણો શું છે સબ-ઓર્બિટલ ટ્રિપ્સ?

ભારતીય મૂળના પાઇલટ ગોપી થોટાકુરા અવકાશમાં જનારા પ્રથમ ભારતીય પ્રવાસી છે, જ્યારે રાકેશ શર્મા પ્રથમ ભારતીય અવકાશયાત્રી છે.

આંધ્ર પ્રદેશના વિજયવાડામાં જન્મેલા ગોપી થોટાકુરાએ બ્લુ ઓરિજિન ન્યૂ શેપર્ડ-25 (NS-25) મિશનમાં ભાગ લઈને ઈતિહાસ રચ્યો છે. તેઓ અવકાશમાં જનાર પ્રથમ ભારતીય અને બીજા ભારતીય સ્પેસ ટૂરિસ્ટ બન્યા છે.

Related Articles