શોધખોળ કરો

રિસેટ-2બી સેટેલાઇટથી વધુ મજબૂત થશે ભારત, સીમાઓ અને દુશ્મન પર રહેશે બાજ નજર

પીએસએલવી સી-46ને આંધ્રપ્રદેશના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર, શ્રીહરિકોટાથી લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ઉપગ્રહ 555 કિલીમીટરની ઉંચાઇ પર સ્થાપિક કરવામાં આવશે

નવી દિલ્હીઃ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે ISROએ અંતરિક્ષમાં એક મોટુ પગલુ ભર્યુ છે. આજે સવારે 5.27 કલાકે પીએસએલવી સી-46 દ્વારા રિસેટ-2બી ઉપગ્રહને પૃથ્વીની નીચલી કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો છે. પીએસએલવી સી-46ને આંધ્રપ્રદેશના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર, શ્રીહરિકોટાથી લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ઉપગ્રહ 555 કિલીમીટરની ઉંચાઇ પર સ્થાપિક કરવામાં આવશે. રિસેટ-2બીથી ભારતને કઇ રીતે મજબૂતી મળશે? RISAT 2B સેટેલાઇટથી આફત, સુરક્ષાદળ અને સીમા પર નજર રાખી શકાશે. આ સેટેલાઇટ દ્વારા સીમાઓની નિગરાની અને ઘૂસણખોરીમાં રોકથામમાં મદદ મળશે. રિસેટ-2બી સેટેલાઇટ ક્લાઉડી કન્ડીશન એટલે કે ઘેરાયેલા વાદળો અને ખરાબ હવામાનની સ્થિતિમાં પણ હાઇ રિઝોલ્યૂશન તસવીરો લેવામાં સક્ષમ છે. આનાથી આફત અને રાહત કાર્યમાં લાગેલા લોકો અને સુરક્ષાદળોને ખુબ મદદ મળશે. આ ઉપગ્રહ પ્રક્ષેપણની સાથે જ ભારતને હવે ગમે તેવા વાતાવરણમાં દુશ્મન દેશ પર નજર રાખવામાં મદદ મળશે. એટલે આ અંતરિક્ષમાં ભારતની ગુપ્ત આંખ પણ કહેવાશે.

ટોપ સ્ટોરી

Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget