શોધખોળ કરો

સંરક્ષણમંત્રી મનોહર પર્રિકરનો દાવો, સર્જીકલ સ્ટ્રાઇક 100 ટકા સફળ હતો

નવી દિલ્લી: ભારત અને પાકિસ્તાનની વચ્ચે સરહદ પાર જઈને આતંકવાદીઓના નિવાસ સ્થાનો પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા સર્જિકલ સટ્રાઈકના એક અઠવાડિયા પછી સંરક્ષણમંત્રી મનોહર પર્રિકરે કહ્યું, “જ્યાં સુધી દેશની સુરક્ષાનો મામલો છે, હું કંઈક દોઢું પણ વિચારી શકું છું..” સંરક્ષણમંત્રીએ આ વાત ગુરુવારે ઉત્તર પ્રદેશના આગરામાં કહી હતી, જ્યાં આગલા વર્ષે વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે, અને જેની રાજધાની લખનઉમાં સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં આવા પોસ્ટર લાગેલા જોવા મળ્યા છે. જેમાં વડાપ્રધાન નરેંદ્ર મોદીની સાથે સાથે સંરક્ષણમંત્રીને પણ જગ્યા આપવામાં છે, અને પાક અધિકૃત કાશ્મીરમાં કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઈક માટે ભારતીય સેનાની પ્રશંસા પણ કરવામાં આવી છે. સરહદ પાર જઈને કરવામાં આવેલા સર્જિકલ હુમલા વિશે સંરક્ષણમંત્રી મનોહર પર્રિકરે કહ્યું, “આ સૌ ટકા પરફેક્ટ હુમલો હતો..” તેમને દાવો કર્યો છે કે, જ્યારે મોટા દેશો સર્જિકલ સ્ટ્રાઈક કરે છે, તેટલી સફળતા તેમને પણ હાંસિલ નથી હોતી..” સંરક્ષણમંત્રીએ એ પણ સ્પષ્ટ કહ્યું કે સરકારને આ વિશેની કાર્યવાહીનો કોઈ પુરાવો જાહેર કરવાની જરૂર નથી, જેવું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત ઘણા રાજનૈતિક પક્ષોની માંગ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

Embed widget