શોધખોળ કરો

મોદી સરકારના આ મંત્રી પર થયો હુમલો, વાળ ખેંચી લાતો મરાઈ

બાબુલ સુપ્રીયોએ કહ્યું છે કે મને લાતો મરાઈ છે અને મારા વાળ ખેંચી કઢાયા છે.

નવી દિલ્હીઃ કોલકાતાના જાદવપુર યૂનિવર્સિટીમાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો સાથે ગેરવર્તન થયાની એક તસવીર સામે આવી છે. આ તસવીરમાં એક વિદ્યાર્થી બાબુલ સુપ્રિયોની સાથે ગેરવર્તણૂંક કરતો જોવા મળી રહ્યો છે. બાબુલ સુપ્રિયો ગુરુવારે રાત્રે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. તસવીરમાં સાંસદ બાબુલ સુપ્રિયોના વાળ પકડતો જોવા મળી રહેલ વિદ્યાર્થી યૂનિયન સ્ટૂડન્ટ્સ ડ્રેમોક્રેટિક ફ્રન્ટનો સભ્યો છે. આ સંગઠન લેફ્ટ સમર્થિત એક વિદ્યાર્થી સંગઠન છે. બાબુલ સુપ્રીયોએ કહ્યું છે કે મને લાતો મરાઈ છે અને મારા વાળ ખેંચી કઢાયા છે. આ ઘટના સમયે વીસી અને ગવર્નર પણ દોડીને આવ્યા હતા. જેઓએ બાબુલ સુપ્રીયોને બચાવ્યા હતા.આ ઘટના બાદ ભાજપમાં પણ રોષનો માહોલ છે. કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યુ કે, પશ્વિમ બંગાળમાં અરાજકતા ફેલાયેલી છે. મમતા સરકાર આરોપીઓનું રક્ષણ કરી રહી છે. પશ્વિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હથળી રહી છે. અને મમતા સરકાક ઘોરનિંદ્રામાં છે. ગુરૂવારે જાધવપુર યુનિવર્સિટીમાં કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોનો ઘેરાવ કર્યો અને તેમને કાળા ઝંડા બતાવ્યા હતા. સુપ્રિયો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજિત એક સેમિનારને સંબોધિત કરવા માટે યુનિવર્સિટી આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ડાબેરી વિદ્યાર્થી સંગઠને બાબુલ સુપ્રિયોની વિરુદ્ધ નારા લગાવ્યા અને લગભગ દોઢ કલાક સુધી સુપ્રિયોને કેમ્પસમાં પ્રવેશતા રોક્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget