શોધખોળ કરો

જમ્મુ કાશ્મીરઃ સોપોરમાં આતંકીઓએ બસ સ્ટેન્ડ પર ફેંક્યો ગ્રેનેડ, 15 લોકો ઘાયલ

તે સિવાય ઇજાગ્રસ્તોમાં ત્રણની હાલત ગંભીર છે.

કાશ્મીરઃ જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર, આતંકીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવતા ગ્રેનેડ ફેંક્યો હતો. આ હુમલામાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તે સિવાય ઇજાગ્રસ્તોમાં ત્રણની હાલત ગંભીર છે. એક રિપોર્ટ અનુસાર, સોપોરમાં હોટલ પ્લાઝા પાસે  હુમલો થયો હતો. હુમલા બાદ આખા વિસ્તારને કોર્ડન કરી દેવાયો છે. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં કડક સુરક્ષા બાદ પણ આતંકીઓ સક્રીય છે. દિવાળીના એક દિવસ અગાઉ 26 ઓક્ટોબરના રોજ શ્રીનગરમાં સીઆરપીએફ જવાનો પર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ ગ્રેનેડ હુમલો યુરોપિયન સંસદના 27 સાંસદોના જમ્મુ કાશ્મીર પ્રવાસના એક દિવસ અગાઉ થયો છે. આવતીકાલે યુરોપિયન સંસદનું પ્રતિનિધિમંડળ જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કશે. તેમણે આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 

Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

Embed widget