શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળે બે આતંકીઓને કર્યા ઠાર, 20 પ્રદર્શનકારીઓ ઘાયલ
![જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળે બે આતંકીઓને કર્યા ઠાર, 20 પ્રદર્શનકારીઓ ઘાયલ jammu kashmir 2 terorist killed 20 civilians injured as security forces open fire at protesters in Shopian જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળે બે આતંકીઓને કર્યા ઠાર, 20 પ્રદર્શનકારીઓ ઘાયલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/10171411/j-kcrisis-759.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષાદળે બે આતંકીઓને ઠાર કર્યા છે. મંગળવારે આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં આતંકીઓને ઠાર માર્યા છે. આ ઘર્ષણમાં 20થી વધુ પ્રદર્શનકારીઓ અને બે જવાન ઘાયલ થઈ ગયા છે. સુરક્ષાદળને આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી ત્યાર બાદ આતંકીઓને પકડવા માટે સેનાએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. તે દરમિયા ઘર્ષણ થઈ હતી.
સુરક્ષાદળે કુનડલાન ગામમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું તે દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જવાનોએ પણ જવાબી ફાયરિંગ કરતા બે આતંકીઓને ઠાર કર્યા હતા, સર્ચ ઓપરેશન દરમિયાન પ્રદર્શન કરી રહેલા 20 પ્રદર્શનકારીઓ ઘાયલ થઈ ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે કેટલાંક આંતકી હજું ઘરમાંજ છુપાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)