શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જમ્મુ-કાશ્મીરઃ બનિહાલમાં CRPFનો કાફલો હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક કારમાં થયો વિસ્ફોટ
![જમ્મુ-કાશ્મીરઃ બનિહાલમાં CRPFનો કાફલો હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક કારમાં થયો વિસ્ફોટ Jammu & Kashmir: A blast has occurred in a car in Banihal CRPF convoy was at a significant distance જમ્મુ-કાશ્મીરઃ બનિહાલમાં CRPFનો કાફલો હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો અને અચાનક કારમાં થયો વિસ્ફોટ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/30134943/crpf.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
શ્રીનગર: શ્રીનગર-જમ્મુ હાઈવે પર આજે એક કારમાં વિસ્ફોટ થતાં અફડાતફડી મચી ગઈ હતી. બનિહાલ પાસે જ્યારે સીઆરપીએફનો કાફલો હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે અચાનક એક કારમાં ધમાકો થયો હતો. કાફલામાં સામેલ એક બસને સામાન્ય નુકસાન પહોંચ્યું છે. કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસમાં કારમાં સિલિન્ડર ફાટવાના કારણે ધમાકો થયો હોવાનું સામે આવ્યું છે.
મહત્વનું છે કે સુરક્ષા દળના કાફલા સાથે કોઈ પણ સામાન્ય નાગરિકને કાર લઈ જવાની અનુમતિ નથી. પુલવામાં હુમલા બાદ જારી થયેલી એસઓપી અનુસાર સુરક્ષાદળોની મૂવમેન્ટ દરમિયા કોઈ પણ સામાન્ય વાહનને હાઈવ પર ચલાવવા પર પ્રતિબંધ લાદવમાં આવ્યો હતો.
CRPF sources say prima facie blast in the car seems to be a cylinder explosion, CRPF convoy was at a significant distance from explosion site, does not appear to be an attack. Investigations on. https://t.co/hzj8Cp9xpX
— ANI (@ANI) March 30, 2019
જમ્મૂના પોલીસના સૂત્રો અનુસાર, સેન્ટ્રો કારમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ કારનો ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.J&K: More visuals from Banihal, Ramban where an explosion occurred in a car. CRPF sources say 'prima facie blast in the car seems to be a cylinder explosion, CRPF convoy was at a significant distance from explosion site, does not appear to be an attack. Investigations on.' pic.twitter.com/u7pN6ckaFy
— ANI (@ANI) March 30, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)