શોધખોળ કરો

Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ

વિદેશ પ્રવાસ કરવા માટે કોઈપણ વ્યક્તિ પાસે પાસપોર્ટ હોવો ખૂબ જ જરૂરી છે. તેના વિના તમે વિદેશ પ્રવાસ પર જઈ શકશો નહીં

Passport Renew Documents: કોઈપણ દેશમાં રહેતા નાગરિકો માટે તે દેશનો માન્ય દસ્તાવેજ હોવો ખૂબ જરૂરી છે. આવી જ રીતે ભારતમાં રહેતા ભારતીય નાગરિકો પાસે પણ કેટલાક દસ્તાવેજો હોવા જરૂરી છે. જેમાં આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પેન કાર્ડ, રાશન કાર્ડ અને પાસપોર્ટ ખૂબ જ જરૂરી છે. દરેક દસ્તાવેજ બનાવવા માટે કેટલાક જરૂરી નિયમો અને કાયદાઓ નક્કી કરવામાં આવ્યા છે.

વિદેશ પ્રવાસ કરવા માટે કોઈપણ વ્યક્તિ પાસે પાસપોર્ટ હોવો ખૂબ જ જરૂરી છે. તેના વિના તમે વિદેશ પ્રવાસ પર જઈ શકશો નહીં. ભારતમાં પાસપોર્ટ એક સમયગાળા માટે જારી કરવામાં આવે છે. તે પછી તમારે તેને રિન્યુ કરાવવો પડશે. પાસપોર્ટ રિન્યુ કરાવવા માટે કયા દસ્તાવેજો જરૂરી છે તે જાણીએ

કેટલા વર્ષો બાદ પાસપોર્ટ રિન્યુ કરાવવો પડે છે?

પાસપોર્ટને રાષ્ટ્રીય ઓળખપત્રનો દરજ્જો મળ્યો છે. વિદેશ પ્રવાસ કરવા માટે પાસપોર્ટ જરૂરી છે. તેના વિના દેશની બહાર હવાઈ પ્રવાસ કરી શકાતો નથી. ઘણા દસ્તાવેજોની જેમ પાસપોર્ટની પણ એક નિશ્ચિત મુદત હોય છે. સામાન્ય રીતે પાસપોર્ટની માન્યતા 10 વર્ષની હોય છે. 10 વર્ષ પછી તેને ફરીથી રિન્યુ કરાવવો પડે છે.

જો કોઈની ઉંમર 18 વર્ષથી ઓછી હોય. તો તેને 5 વર્ષ પછી પાસપોર્ટ રિન્યુ કરાવવો પડશે. માન્યતા સમાપ્ત થવાના 9 મહિના પહેલા પાસપોર્ટ રિન્યુ કરાવી લેવો યોગ્ય રહેશે. પાસપોર્ટ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર જઈને રિન્યુ માટે અરજી કરી શકાય છે.

આ દસ્તાવેજોની જરૂર હોય છે:

જ્યારે તમે પાસપોર્ટ રિન્યુ કરાવવા જાઓ છો. તો તમારી પાસે કેટલાક દસ્તાવેજો હોવા જરૂરી છે. જેના આધારે તમારો પાસપોર્ટ રિન્યુ કરવામાં આવે છે. આ દસ્તાવેજોમાં તમારી પાસે માન્ય પાસપોર્ટ અને તેની પ્રથમ અને છેલ્લી પૃષ્ઠની ફોટોકોપી, ઈસીઆર નોન-ઈસીઆર પૃષ્ઠની સેલ્ફ-અટેસ્ટેડ ફોટો કોપી, રહેઠાણનો પુરાવાની કોપી, વેલિડિટી એક્સટેંશન પેજની ફોટોકોપી પણ જરૂરી છે.આ ઉપરાંત કોઈ ઓબ્ઝરવેશન પેજની સેલ્ફ અટેસ્ટેડ ફોટો કોપી પણ જરૂરી હોય છે.

પાસપોર્ટ રિન્યુ કરવા માટેની ફી:

10 વર્ષની માન્યતા સાથે 36 પેજનો પાસપોર્ટ: ₹1500

10 વર્ષની માન્યતા સાથે 60 પેજનો પાસપોર્ટ: ₹2000

તત્કાલ કેસ: બંને પ્રકારના પાસપોર્ટ માટે ₹2000

ચુકવણી ઓનલાઈન અથવા ડેબિટ/ક્રેડિટ કાર્ડ દ્વારા પણ કરી શકાય છે. વધુ માહિતી માટે, કૃપા કરીને https://www.passportindia.gov.in/ ની મુલાકાત લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
Gold-Silver Price Today: માત્ર 72 કલાકમાં રોકેટની ઝડપે વધ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેેટેસ્ટ કિંમત
Gold-Silver Price Today: માત્ર 72 કલાકમાં રોકેટની ઝડપે વધ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેેટેસ્ટ કિંમત

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget