શોધખોળ કરો

ગણતંત્ર દિવસ પર જમ્મુ-કાશ્મીરમાં બે જગ્યાએ હુમલો, બે આતંકી ઠાર

શ્રીનગર: દેશ આજે ગણતંત્ર દિવસનો ઉત્સવ મનાવી રહ્યો છે. ત્યારે કાશ્મીર ઘાટીમાં પોતાની નાપાક હરકતોને અંજામ આપી રહેલા બે આતંકીઓને સેનાએ ઠાર કર્યા છે. શનિવારે પ્રજાસત્તાક દિવસ પર પણ આતંકીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો, જેમાં સીઆરપીફના પાંચ જવાન ઘાયલ થઇ ગયા છે. આતંકવાદીઓએ કાશ્મીર ઘાટીના પુલવામાના પંપોર અને ખાનમો વિસ્તારમાં હુમલો કર્યો હતો. આતંકીઓએ એસઓજી અને સીઆરપીએફ કેમ્પને નિશાન બનાવ્યા હતા. દક્ષિણ કાશ્મીરના પુલવામામાં સવાર સુધી આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ ચાલી હતી. અત્યાર સુધી બે આતંકીઓ ઠાર માર્યા છે. આ આતંકી જેશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનના બતાવવામાં આવી રહ્યાં છે. આ આતંકીઓ ગણતંત્ર દિવસ પર મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારામતીમાં અજિત પવારનું ચાર્ટર પ્લેન કેવી રીતે ક્રેશ થયું? AAIB ની તપાસમાં આ કારણો બહાર આવ્યા

Ideas of India Summit Day 2 Live:'મને બાળપણમાં રમવાની મનાઈ હતી : પેરાલિમ્પિયન પ્રવીણ કુમાર

રાજસ્થાન આ 3 મોટા શહેરના બદલશે નામ, માઉન્ટ આબુ સહિત આ ત્રણ શહેરનું ફરી નામકરણ

Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સેમિકન્ડક્ટર ક્ષેત્રે હરણફાળ
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ કોને-કોને દઝાડશે ?
Hun To Bolish | હું તો બોલીશ | કેટલા બેરોજગાર ?
Surat News: સુરતમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ
Iran-Israel Tensions: ઈરાન પર હુમલાને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US-Israel Iran: અમેરિકા- ઇઝરાયલના હુમલામાં ખામેનેર્ઇનું મોત, ટ્રમ્પે કર્યો દાવો

શ્રીલંકા સામે જીતવા છતાં પાકિસ્તાન વિશ્વ કપમાંથી બહાર, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું

યુદ્ધ વચ્ચે ઈરાને એવો નિર્ણય કર્યો જેનાથી સમગ્ર વિશ્વ ધ્રુજી ઉઠશે, પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે!

સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

મધ્ય પૂર્વમાં ભયાનક યુદ્ધના ભણકારા: ખાડી દેશોમાં રહેતા ભારતીયો માટે નવી એડવાઇઝરી જાહેર

દેવાની મર્યાદા 27% છતાં ગુજરાતનું દેવું માત્ર 14%! નાણા મંત્રીએ રજૂ કર્યું આર્થિક રિપોર્ટ કાર્ડ

શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું? ઈરાને એક સાથે 5 દેશો પર મિસાઈલ છોડી, મુસ્લિમ દેશોમાં….

બરોડા ડેરી ચૂંટણીનો ગરમાવો: સાવલી અને વાઘોડિયા બેઠકો પર જામ્યો જંગ, આરોપ પ્રત્યારોપ તેજ

Embed widget