શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીર: Article 370 ખત્મ, મહબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાની અટકાયત
રાજ્યસભામાંથી જમ્મુ કાશ્મીર પુનઃગઠન બિલ પાસ થઇ ગયું છે. બિલના પક્ષમાં 125 અને વિરોધમાં 61 મત પડ્યા હતા.
નવી દિલ્હી: જમ્મુઃકાશ્મીરના પૂર્વ મુખ્યંત્રી મહબૂબા મુફ્તી અને ઉમર અબ્દૂલ્લાની અટકાયત કરવામાં આવી છે. નેશનલ કૉંફ્રેંસ નેતા ઉમર અબ્દૂલ્લા અને પીડીપી નેતા મહબૂબા મુફ્તીને કાલે રાત્રેથી જ નજરબંધ કરવામાં આવ્યા હતા. અનુચ્છેદ 370 હટાવવાને લઈને નિર્ણય કરવામાં આવ્યો હતો.
રાજ્યસભામાંથી જમ્મુ કાશ્મીર પુનઃગઠન બિલ પાસ થઇ ગયું છે. બિલના પક્ષમાં 125 અને વિરોધમાં 61 મત પડ્યા હતા. આ બિલમાં જમ્મુ કાશ્મીરને લદાખ અલગ કરી અને બંન્નેને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવાની જોવગાઇ છે.
જમ્મુ કાશ્મીરમાં પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીની અટકાયત કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની પણ અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં અનેક સ્થાનિક નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement