JEEનાં ઘણાં વિદ્યાર્થીઓ દર વર્ષે કરે છે આત્મહત્યા, ભણતરનાં ભારમાં આત્મહત્યાના કિસ્સા માત્ર ભારતમાં બને છે કે વિદેશમાં પણ છે?

ભણતરનું ભાર શ્વાસ પર! (Image Source :Freepik)
Source : freepik
પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રવેશ JEE એડવાન્સ પરીક્ષા દ્વારા મેળવવામાં આવે છે. રિપોર્ટ્સ અનુસાર, પરીક્ષાની મુશ્કેલીના કારણે ઘણા વિદ્યાર્થીઓ હતાશ થઈને આત્મહત્યા કરી લે છે.
આપણા દેશમાં મોટાભાગના બાળકોનું નાનપણથી જ એન્જિનિયર કે ડોક્ટર બનવાનું સપનું હોય છે, જેના માટે તેઓ સખત મહેનત કરે છે. એન્જિનિયરિંગના ક્ષેત્રમાં પ્રવેશવા માટેની સૌથી મહત્વપૂર્ણ

