શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભાજપના અધ્યક્ષ બનતા જ નડ્ડાએ કહ્યુ- આખા દેશમાં કમળને પહોંચાડીશું
લ્હી સ્થિત પાર્ટીની હેડઓફિસમાં આયોજીત સ્વાગત સમારોહમાં તેમણે કહ્યું કે, જે વિશ્વાસ, મારામાં રાખવામાં આવ્યો છે તેને લઇને હું આભારી છું
નવી દિલ્હીઃ ભાજપના અધ્યક્ષ બન્યા બાદ જેપી નડ્ડાએ સોમવારે પ્રથમ વખત કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. દિલ્હી સ્થિત પાર્ટીની હેડઓફિસમાં આયોજીત સ્વાગત સમારોહમાં તેમણે કહ્યું કે, જે વિશ્વાસ, મારામાં રાખવામાં આવ્યો છે તેને લઇને હું આભારી છું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું જેણે મારામાં વિશ્વાસ મુકી મને આ પદ માટે યોગ્ય માન્યો છે. હું રાજ્યના એકમોનો પણ આભાર માનું છું જેમણે મને વિરોધ વિના પસંદ કર્યો છે.
નડ્ડાએ કહ્યું કે, વડાપ્રધાન મોદીના પાર્ટીના રીતિ નીતિ અંગે ચર્ચા કરતા કહ્યું કે અમે કેવી રીતે અન્ય પાર્ટીઓથી અલગ છીએ. જેને ટોચના નેતૃત્વના આશીર્વાદ મળ્યા છે જેને જો કોઇ જવાબદારી મળે છે તેને હું પુરી તાકાતથી આગળ વધીશ. અમે ફક્ત નીતિઓમાં અલગ નથી પરંતુ તેના પરીણામો પણ અલગ છે.Newly elected BJP President #JPNadda : A simple worker like me, who didn't have a political background, who hails from a remote place in Himachal Pradesh - if someone like me is being given this responsibility then it is the speciality of BJP and it is possible only in BJP. pic.twitter.com/wV5VO78Xen
— ANI (@ANI) January 20, 2020
નડ્ડાએ કહ્યું કે, દેશમાં સૌથી મજબૂત પાર્ટી ભાજપ છે. સૌથી વધુ સાંસદો અને ધારાસભ્યો આપણી પાર્ટીના છે. આપણે રોકાશું નહી. હજુ પણ કેટલાક પ્રદેશો બચ્યા છે. આવનારા સમયમાં આખા ભારતમાં ભાજપનું કમળને આપણે પહોંચાડીશું.Delhi: Prime Minister Narendra Modi, Senior leaders LK Advani, Amit Shah, Rajnath Singh, Nitin Gadkari and others at felicitation programme of BJP National President Jagat Prakash Nadda. pic.twitter.com/SwnszbDEne
— ANI (@ANI) January 20, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion