શોધખોળ કરો

ચેન્નઈ: ‘કબાલી’ જોઈને પાછા ફરી રહેલા યુવકે યુવતીને ગેંગરેપથી બચાવી, કહ્યું- ‘મને ગર્વ છે..’

નવી દિલ્હી: ફિલ્મ ‘કબાલી’ની ચારે બાજુથી ચર્ચા થઈ રહી છે, પરંતુ તેની વચ્ચે રજનીકાંતના એક ફેને એવું કામ કરી બતાવ્યુ, જે કોઈ હીરોથી ઓછું નથી. ચેન્નાઈના મૉડલ વસંત પૉલે શુક્રવારે  ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે, જ્યારે તે કબાલીનો પહેલો શો જોઈને પાછો ફરી રહ્યો હતો, ત્યારે એક અજીબોગરીબ ઘટનાએ તેનો રસ્તો રોકી દીધો હતો. સંતે ઘાયલ અવસ્થામાં પોતાની એક તસવીર શેયર કરીને લખ્યું છે કે, મારા શરીરે ઘણી જગ્યાએ ઈજા પહોંચી છે, પરંતુ તે ઘટનાથી મને ગર્વ છે.. આજનો દિવસ ખૂબ સારો હતો. મેં કબાલી જોઈ, અને તે પણ પહેલો દિવસ અને પહેલો શો... મારી સાથે ઘણાં દોસ્તોએ ફિલ્મની મઝા કરી અને જ્યારે ઘરે પાછા ફરી રહ્યા હતા, ત્યારે એક ઘટના બની હતી. 1 વસંતે ઘટના વિશે જણાવ્યું કે, અમે ઘરની તરફ એક શોર્ટ રસ્તાથી આવી રહ્યા હતા. અને વચ્ચે પેશાબ કરવા માટે રોકાયા હતા. ત્યારબાદ સિગરેટ પીધી અને તેના પછી જે ઘટના બની તેને હું કદાપી ભૂલી શકું તેમ નથી. વસંતે લખ્યું કે, મારી પાછળ એક ખાલી જમીન હતી અને ત્યાં નીચેથી જોરજોરથી કોઈ બૂમો પાડતું હોય તેવા અવાજો આવી રહ્યા હતા. થોડી વાર મેં એવું વિચાર્યું કે કદાચ કોઈ પ્રાણી હશે. પરંતુ થોડી વારમાં હું સમજી ગયો કે, આ કોઈ માણસનો અવાજ છે. તેના પછી વસંત જોરથી બૂમો પાડી રસ્તા પર જઈ રહેલા લોકોને મદદ માટે બોલાવતો રહ્યો. વસંતે જોયું કે ત્યાં ત્રણ માણસો હતો, તેમાં એક વ્યક્તિ અંદરોઅંદર ઝઘડી રહ્યા હતા. જ્યારે બાકી બે યુવકો એક યુવતીના કપડાં ઉતારવાની કોશિશ કરી રહ્યા હતા. મેં વિરોધ કરતાં તેમને મારી સાથે એક મોટા દોરડાથી ગળું દબાવવાની કોશિશ કરી હતી. વસંતે વધુમાં લખ્યું કે, હું જેટલો વધારે વિરોધ કરી રહ્યો હતો, તે લોકો મારી સાથે સખ્તાઈથી વર્તી રહ્યા હતા. સ્થિતિ ગંભીર બનતી જણાઈ રહી હતી. પરંતુ એટલામાં સારું બન્યું કે, તે યુવતી મારા કારણે ત્યાંથી બચીને ભાગવામાં સફળ રહી, એટલામાં મારા ઉપર એક રિક્ષાવાળાનું ધ્યાન ગયું હતું, અને તેને મને બચાવ્યો હતો. તેમને સાથે મળીને તે ત્રણ લોકો સાથે મારપીટ કરી હતી. પરંતું તે લોકો ભાગી ગયા હતા. વસંતે આગળ લખ્યું કે, યુવતીના કહેવાથી મે પોલીસ ફરિયાદ કરી નહોતી, પરંતુ દુખદ વાત એ હતી કે આગલા અડધા કલાક સુધી વસંતને તે વિસ્તારમાં એક પણ પોલીસવાળો મળ્યો નહોતો. વસંતે અંતમાં લખ્યું હતું કે, કોઈ પણ પરિસ્થિતિમાં તમે ગભરાવવાની જરૂર નથી. જો કારણ સાચું હશે તો દુનિયા તમારો સાથ આપશે.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
Embed widget