શોધખોળ કરો

મધ્યપ્રદેશ: કમલનાથ સરકારે પરત લીધો હેલ્થ વર્કસને ઓછામાં ઓછા એક વ્યક્તિની નસબંધી કરાવવાનો આદેશ

નસબંધીના આદેશ પર વિવાદ બાદ કમલનાથ સરકારે આદેશ પરત લેવાનો નિર્ણય કર્યો છે.

ભોપાલ: મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે રાજ્યના હેલ્થ વર્કસને જાહેર કરેલો એ આદેશ પરત લઈ લીધો છે, જેમાં હેલ્થ વર્કસને કહેવામાં આવ્યું હતું કે તેઓ ઓછામાં ઓછા એક વ્યક્તિની નસબંધી કરાવે અને જો તેમ નહી કરવામાં આવે તો તેમને બળજબરી વીઆરએસ આપી દેવામાં આવશે અને તેનું વેતન પણ કાપ મુકવામાં આવશે. સરકારના આ આદેશ બાદ હાહાકાર મચી ગયો હતો. નસબંધીના આદેશ પર વિવાદ બાદ કમલનાથ સરકારે આદેશ પરત લેવાનો નિર્ણય કર્યો છે. અગાઉ રાજ્ય સરકારે તેના આદેશમાં કહ્યું હતું કે કર્મચારીઓને લક્ષ્યાંક પૂરો નહીં કરવા પર નો-વર્ક, નો-પે આધાર પર વેતન આપવામાં આવશે નહીં. આ ઉપરાંત કર્મચારીઓને ફરજિયાતપણે સેવામાંથી નિવૃત્ત કરી દેવાની પણ વાત આ આદેશમાં કહેવામાં આવી હતી. ભૂતપુર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ સરકારના આ આદેશની તુલના ઈમર્જન્સી સમયે સંજય ગાંધીની નસબંધી અભિયાન સાથે કરી હતી. સરકારના આદેશ બાદ MPW અને પુરુષ સુપરવાઈઝરોએ તેનો વિરોધ શરૂ કરી દીધો હતો. તેમનું કહેવું છે કે તેઓ જિલ્લામાં ઘરે ઘરે જાગૃત્તિ અભિયાન તો ચલાવી શકે છે, પણ કોઈને બળજબરીપૂર્વક નસબંધી ઓપરેશન કરાવી શકે નહીં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  

મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 

Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ

Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ABP Premium

વિડિઓઝ

Meerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલSurendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર

Gold Shopping Time: ખરીદી કરતા પહેલા જાણી લો સોનું કેટલું સસ્તું થયું, કિંમત જાણ્યા બાદ કરો નિર્ણય

જગત જમાદાર અમેરિકા પાસે કર્મચારીઓને પગાર ચૂકવવા પૈસા નથી, યુએસમાં શટડાઉનનો ખતરો

MahaKumbh 2025: મહાકુંભ મેળામાં સામેલ થતા પહેલા જાણી લો કેવી રીતે કરશો ટેન્ટ બુકિંગ? કેટલા થશે રૂપિયા?

Embed widget