શોધખોળ કરો

Kanchanjungha Express Accident: બંગાળમાં મોટી રેલ્વે દુર્ઘટના, કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ, 5 મુસાફરોના મોત

પ્રાથમિક અહેવાલો મુજબ, આ દુર્ઘટના સવારે લગભગ 9 વાગ્યે જલપાઈગુડી નજીક રંગાપાની સ્ટેશન પાસે થઈ હતી. કંચનજંગા એક્સપ્રેસ સિલિગુડીથી દિઘા તરફ જઈ રહી હતી જ્યારે તે ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી.

Kanchanjungha Express Accident: 17 જૂન, 2024ના સોમવારે સવારે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં એક ગંભીર ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. મુસાફરોથી ભરેલી કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી, જેમાં ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 5 લોકોના મોતના સમાચાર મળ્યા છે. 

પ્રાથમિક અહેવાલો મુજબ, આ દુર્ઘટના સવારે લગભગ 9 વાગ્યે જલપાઈગુડી નજીક રંગાપાની સ્ટેશન પાસે થઈ હતી. કંચનજંગા એક્સપ્રેસ સિલિગુડીથી દિઘા તરફ જઈ રહી હતી જ્યારે તે ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કંચનજંગા એક્સપ્રેસના ત્રણ પાછળના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

મમતા બેનર્જીએ દુઃખ વ્યક્ત કર્યું

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું, દાર્જિલિંગ જિલ્લાના ફણસીવા વિસ્તારમાં હમણાં જ એક દુ:ખદ ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળીને હું આઘાતમાં છું. વધુ માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે. કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. ડીએમ, એસપી, ડોકટરો, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર ટીમને મદદ માટે સ્થળ પર મોકલવામાં આવી છે. યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

આ હેલ્પલાઇન નંબરો ગુવાહાટી રેલ્વે દ્વારા જારી કરવામાં આવ્યા છે.

03612731621
03612731622
03612731623

આ હેલ્પલાઇન નંબરો સિયાલદહમાં જારી કરવામાં આવ્યા છે

033-23508794
033-23833326

એલએમજીએ આ હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે

03674263958
03674263831
03674263120
03674263126
03674263858

કટિહારમાં પણ હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે

9002041952
9771441956

ઇમરજન્સી NJP
+916287801758

આ દુર્ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે અથવા માર્યા ગયા છે તેની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

દુર્ઘટનાના કારણે રેલ્વે ટ્રાફિકમાં ભારે વિક્ષેપ પડ્યો છે. ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અથવા તેમના માર્ગો બદલવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ

ABP Premium

વિડિઓઝ

TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો

Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક

Ayushman Yojana: શું આયુષ્યમાન કાર્ડધારકોને સારવાર આપવાનો ઇનકાર કરી શકે છે હોસ્પિટલ? જાણો નિયમ

Embed widget