Karnataka Assembly Elections 2023: કર્ણાટકમાં કોંગ્રેસને બહુમત બાદ વાયરલ થયા આવા Memes
Karnataka Election: કર્ણાટકમાં મત ગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ કોંગ્રેસ 122 સીટ પર આગળ ચાલી રહી છે.
Karnataka Election: કર્ણાટકમાં મત ગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ કોંગ્રેસ 122 સીટ પર આગળ ચાલી રહી છે. રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવું ચિત્ર સ્પષ્ટ થયા બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર આવ્યું છે. લોકો અનેક પ્રકારના મીમ્સ શેર કરીને મજા લઈ રહ્યા છે.
કર્ણાટકમાં મત ગણતરી ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યમાં પાર્ટીના સંભવિત વિજયને લઈ રાજ્યના પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું, કોંગ્રેસ પાર્ટી 120થી વધુ સીટ જીતશે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું, કર્ણાટકે સાંપ્રદાયિક રાજનીતિને જાકારો આપ્યો છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન કર્ણાટકમાં જે માહોલ જોવા મળ્યો હતો, આજે તેનું પરિણામ કર્ણાટક ચૂંટણી પરિણામમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
Congratulations Karnataka for kicking out a cancer like BJP from South India🙌❤️💛.#KarnatakaElectionResults2023 pic.twitter.com/0vkzJdNwJi
— Abhishek Daniel/അഭിഷേക് ഡാനിയേൽ (@gbabhishek18) May 13, 2023
That was one of the greatest processions of Mudiji...#KarnatakaElectionResults2023 pic.twitter.com/2kmXVf4zrh
— Брат (@B5001001101) May 13, 2023
Hitler's brother 'Zuthler' #KarnatakaElectionResults2023 pic.twitter.com/6p5xADCfRT
— Prathamesh Prakash Patil 🇮🇳 (@iampratham7878) May 13, 2023
Yesterday night visuals from Queens Road....#KarnatakaElectionResults2023 pic.twitter.com/P65ZlMvM9S
— Drunk Journalist (@drunkJournalist) May 13, 2023
The most despicable man is an actress who hates Brahmins intensely... but dresses up like an Iyengar with a "Designer Namam" for votes... Stop abusing Brahmins @NarendraModi... #KarnatakaElectionResults2023 pic.twitter.com/zoKDLQ0mDU
— MediaCrooks (@mediacrooks) May 13, 2023
Resort owners:#KarnatakaElectionResults2023 pic.twitter.com/qSzRAVKs2m
— Prayag (@theprayagtiwari) May 13, 2023
After taking all the caste based benefits from BJP, Beam Tas & Pasmanda waiting to pay back, during elections.#KarnatakaElectionResults2023 #KarnatakaElection #Karnataka pic.twitter.com/eq07cpDue2
— Aham Brahmasmi!!! (@Sanity_3) May 13, 2023
South have a separate history don't mess with us 💐🎉#BJPMuktSouthIndia #KarnatakaElectionResults2023 #KarnatakaElectionResults pic.twitter.com/jDb0GhRaAz
— ℳર.கௌசி 𓃬 (@koshi_twits) May 13, 2023
BJP to votes#KarnatakaElectionResults2023 pic.twitter.com/Uj9Us5Rsww
— phunnyRabia (@PhunnyRabia) May 13, 2023
Everyone is Chanakya until the real Chanakya arrives.#KarnatakaElectionResults2023@INCKarnataka @DKShivakumar pic.twitter.com/c3JSMQKyT8
— Arun Balasubramanian (@ArunBalasubra16) May 13, 2023
Thanks karnataka 🙏#KarnatakaElectionResults2023 pic.twitter.com/pEf0gu6a5g
— kangana ranaut (@kanganarunouut) May 13, 2023
#KarnatakaElection#KarnatakaElectionResults2023
— Tyrion Kumar Lannister (@KumarTyrion) May 13, 2023
First Himachal now Karnataka.
Moditards, IT sell and Godi Media 😂🤣👇 pic.twitter.com/HwiD6uYwYs
Live from Bangalore! Emergency Surya checking out vote count with other Chaman Chaddis#KarnatakaElectionResults2023 pic.twitter.com/5dwSCE2gbk
— S🍁oirse (@SaoirseAF) May 13, 2023
I want saffron to be out of our south🤞#KarnatakaAssemblyElections2023 #KarnatakaElectionResults2023 pic.twitter.com/xrBqsirkB9
— ಚೈತನ್ಯ ✨️ (@misschaithanya) May 13, 2023
BJP Hatao!
— Ankur Samanta (@aitc_ankur) May 13, 2023
Desh Bachao! #KarnatakaElectionResults2023 pic.twitter.com/8DOtzLd6GV
We know the result, We are proud of #congress#KarnatakaElectionResults2023 pic.twitter.com/XNysk4qPzi
— Shivangi Shikha Sharma (@shivangiishikha) May 13, 2023