શોધખોળ કરો

ભાજપના આ મુખ્યમંત્રીને બીજી વાર કોરોના થતાં હાલત ગંભીર, હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ

કોરોના રિપોર્ટ આવ્યો તે પહેલા મુખ્યમંત્રી યેદિયુરપ્પા આજે કોરોનાની સ્થિતિને લઈ એક ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. મીટિંગ તેમના આવાસ પર રાખવામાં આવી હતી. 

નવી દિલ્હી:  કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા (CM BS Yediyurappa) બીજી વાર કોરોના પોઝિટિવ (Corona Positive) આવતા તેમને હોસ્પોટિલમાં દાખલ કરાયા છે. યેદિયુરપ્પાની હાલત ગંભીર થતા સૌપ્રથમ રમૈયા મેમોરિયલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ હવે મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

કોરોના રિપોર્ટ આવ્યો તે પહેલા મુખ્યમંત્રી યેદિયુરપ્પા આજે કોરોનાની સ્થિતિને લઈ એક ઈમરજન્સી મીટિંગ બોલાવી હતી. મીટિંગ તેમના આવાસ પર રાખવામાં આવી હતી. 

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તાવ આવ્યાના બે દિવસ પહેલા બીએલ યેદિયુરપ્પા (CM BS Yediyurappa)નો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આપ્યો હતો. જો કે, તાવ ન ઉતરતા આજે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 

ભાજપના આ મુખ્યમંત્રીને બીજી વાર કોરોના થતાં હાલત ગંભીર, હોસ્પિટલમાં કરવા પડ્યા દાખલ

ઉલ્લેખનીય છે કે,  78 વર્ષીય બીએસ યેદિયુરપ્પા ગત વર્ષે કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ઓગસ્ટમાં તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા તેના બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. યેદિયુરપ્પા સાથે સાથે તેમની પુત્રી પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ હતા. 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 217, 3353 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1185 લોકોના મોત થયા છે. જોકે 1,18,302 લોકો ઠીક પણ થયા છે.  આ પહેલા બુધવારે  2,00,739 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. ગત વર્ષે 30 સપ્ટેમ્બરે દેશમાં અગિયારસોથી વધુ સંક્રમિતોના મોત થયા હતા.  

ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 15 લાખની પાર પહોંચી ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 

    • કુલ કેસ-  એક કરોડ 42 લાખ 91 હજાર 917
    • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 25 લાખ 47 હજાર 866
    • કુલ એક્ટિવ કેસ - 15 લાખ 69 હજાર 743
    • કુલ મોત - 1 લાખ 74 હજાર 308

11 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 72 લાખ 23 હજાર 509 ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો

દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે

Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

Embed widget