શોધખોળ કરો

કર્ણાટકાઃ યાત્રિઓને રાહત આપવા માટે સરકારનો મોટો ફેંસલો, હવે 'નાઇટ કર્ફ્યૂ'માં પણ દોડશે બસ-કેબ

કર્ણાટકા સરકારે હવે રાત્રીના સમયે આ પાબંદીમાં સાર્વજનિક પરિવહનની છુટ આપી છે. આ કલાકો દરમિયાન રાજ્યમાં બસો દોડશે. જોકે આ પરવાનગી માત્ર રાજ્ય સરકારની બસોને જ હશે

નવી દિલ્હીઃ બે મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા દેશવ્યાપી લૉકડાઉન બાદ હવે અનલૉક-1.0 અંતર્ગત દેશમાં ફરીથી સામાન્ય સ્થિતિ લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ સિલસિલામાં કર્ણાટકા સરકારે રાજ્યના લોકોને રાહત આપવા માટે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે હવે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન બસ અને કેબના સંચાલનની પરવાનગી આપી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી અનલૉક 1.0 માટે જાહેર કરાયેલા નિર્દેશો અંતર્ગત રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી દેશભરમાં કર્ફ્યૂ રહેશે. આ પહેલા ચોથા તબક્કાના લૉકડાઉન સુધી આ સીમા સાંજે 7 વાગ્યા સુધી સવારે 7 વાગ્યા સુધીની હતી. કર્ણાટકા સરકારે હવે રાત્રીના સમયે આ પાબંદીમાં સાર્વજનિક પરિવહનની છુટ આપી છે. આ કલાકો દરમિયાન રાજ્યમાં બસો દોડશે. જોકે આ પરવાનગી માત્ર રાજ્ય સરકારની બસોને જ હશે. વળી, આ દરમિયાન પિકઅપ પૉઇન્ટ કે બસ સ્ટેન્ડ પરથી યાત્રીઓને લાવવા માટે ઓટો, ટેક્સી અને કેબ ચલાવવાની પણ મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના મુખ્ય સચિવ ટીએમ વિજય ભાસ્કરે એક આદેશમાં કહ્યું કે રાજ્ય પરિવહન નિગમ (બીએમટીસી, કેએસઆરટીસી, એનઇકેઆરટીસી અને એનડબલ્યૂકેઆરટીસી)ની બસોને રાત્રે કર્ફ્યૂ દરમિયાન રાતના નવ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી સંચાલનની અનુમતિ આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Embed widget