શોધખોળ કરો

કેરલ:સુપ્રીમ કોર્ટના આદેશ પર કોચ્ચિમાં ગેરકાયદે બે બિલ્ડિંગ ગણતરીની સેકન્ડમાં કરાઈ ધરાશાયી

કોચ્ચિના મરદુ નગરપાલિકામાં બનેલી ચાર ઈમારતને ધરાશાયી કરવાના સુપ્રીમ કોર્ટના આદેશને શનિવારે લાગુ કરવામા આવ્યો અને વિસ્ફોટથી ગેરકાયદે બે બિલ્ડિંગોને ધરાશાયી કરવામાં આવી હતી.

કોચ્ચિ: કોચ્ચિના મરદુ નગરપાલિકામાં બનેલી ચાર ઈમારતને ધરાશાયી કરવાના સુપ્રીમ કોર્ટના આદેશને શનિવારે લાગુ કરવામા આવ્યો અને વિસ્ફોટથી ગેરકાયદે બે બિલ્ડિંગોને ધરાશાયી કરવામાં આવી હતી. પહેલા ગેરકાયદે હોલી ફેથ એચ 20ને સવારે 11.18 વાગ્યે ધરાશાયી કરવામાં આવી હતી. બાદમાં થોડી મીનિટો બાદ અલ્ફા સેરેને બિલ્ડિંગના ટાવરોને ધરાશાયી કરવામાં આવ્યા હતા. કેરળમાં સુપ્રિમ કોર્ટના આદેશ પ્રમાણે આજે મરદૂ વિસ્તારમાં આવેલ આલ્ફા સરેન અને હોલી ફેથ બિલ્ડીંગને ધરાશાયી કરવામાં આવી હતી. બંને બિલ્ડીંગનું બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામા આવ્યું હતું જેથી સુપ્રિમકોર્ટે તેને ઘરાશાયી કરવાનો આદેશ આપ્યો હતો. 18 માળની હોલી ફ્લેથ બિલ્ડીંગમાં 90 ફલેટ હતા. જ્યારે આલ્ફા સેરેનમાં 73 ફલેટ હતા. આવતી કાલે મરદૂમાં જૈન અને ગોલ્ડન ફ્લીટ બિલ્ડીંગને પણ પાડવામાં આવશે. કારણકે આ બંને બિલ્ડીંગનું બાંધકામ પણ ગેરકાદેસર રીતે કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે આજે જે બંને બિલ્ડીંગો પાડવામાં આવી તેમા 800 કિલો વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને તે બ્લાસ્ટ કરતી વખતે આસપાસના વિસ્તારમા ધારા 144 લાગૂ કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?

Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

Embed widget