શોધખોળ કરો

જાણો કોણ છે આ IAS અધિકારી, જેણે PM મોદીના હેલિકોપ્ટરની તલાશી લીધી...

ચૂંટણી પંચે કર્ણાટકના એક આઈએએસ અધિકારીની કથિત રીતે પીએમ મોદીના હેલિકોપ્ટરની તલાશી લેવાનો પ્રયત્ન કરવા પર સસ્પેન્ડ કરી દીધા છે.

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે કર્ણાટકના એક આઈએએસ અધિકારીની કથિત રીતે પીએમ મોદીના હેલિકોપ્ટરની તલાશી લેવાનો પ્રયત્ન કરવા પર સસ્પેન્ડ કરી દીધા છે. આ અધિકારનું નામ મોહમ્મદ મોહસિન છે, તેમની સંબલપુરમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. કહેવાય છે કે, મોહમ્મદ મોહસિને પીએમ કાફલના એક વાહનની તલાશી લેવાનો પ્રયત્ન કર્યો હતો. બિહારની રાજધાની પટનામાં રહેતા મોહમ્મદ મોહસિન કર્ણાટક સરકારમાં પછાત વર્ગ કલ્યાણ વિભાગમાં સચિવ પદે કાર્યરત છે. વર્ષ 1969માં જન્મેલા મોહસિન કર્ણાટક કેડરમાંથી આઈએએસ બન્યા છે. તેમણે પટના યુનિવર્સિટીમાંથી એમ.કોમનો અભ્યાસ કર્યો છે. જાણો કોણ છે આ IAS  અધિકારી, જેણે PM મોદીના હેલિકોપ્ટરની તલાશી લીધી... વર્ષ 1994માં મોહસિને દિલ્હીમાં યૂપીએસસીની સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી હતી. પ્રથમ પ્રયાસમાં તેઓ સિવિલ સર્વિસ પરીક્ષામાં પાસ થઈ શક્યા ન હતા, પરંતુ બીજા પ્રયાસમાં તેઓ સફળ રહ્યા હતા. ત્યારે પણ તેઓ ઓછા નંબર હોવાને કારણે આઈએએસ બની શક્યા નહતા.
બીજા પ્રયાસમાં સફળ રહેવા છતાં આઈએએસ ન બની શકતા મોહસિને ફરીથી તૈયારી શરૂ કરી હતી. અંતે 1996માં તેઓ આઈએએસ અધિકારી બનવામાં સફળ રહ્યા હતા. મોહસિને ઉર્દૂ સ્ટડીઝ સાથે પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે. શરૂઆતમાં તેમણે એસડીએમ પદ પર કામ કર્યું હતું, જે બાદમાં તેમણે જિલ્લા પંચાયત અને ગ્રામીણ વિકાસ વિભાગમાં ડેપ્યૂટી કમિશ્નર સહિતના પદ પર કામ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશVadodara News: વડોદરાના શિનોરમાં સરકારી કર્મચારીઓ અનિયમિત આવતા હોવાથી અરજદારોને હાલાકીBIG News: ભાજપના જ સાંસદે ગરીબોને અપાતા અનાજમાં થતી ભેળસેળનો કર્યો પર્દાફાશGir Somnath News | સોમનાથમાં ગૌશાળાનું દબાણ હટાવવા નોટિસ અપાતા કોળી સમાજમાં આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ

Embed widget