લેટરલ એન્ટ્રી, યુપીએસ, વક્ફ બોર્ડ... શું સરકારની છબી 'યુ ટર્ન' વાળી બની રહી છે?

પીએમ મોદીએ તેમના કાર્યકાળમાં લેટરલ એન્ટ્રી, યુપીએસ, વક્ફ બોર્ડ જેવા કેટલાક નીતિગત નિર્ણયો લીધા છે, જેનો વ્યાપક વિરોધ થયો અને આ વિરોધના કારણે સરકારને તેની નીતિઓમાં ફેરફાર કરવો પડ્યો.

વર્ષ 1998થી જુલાઈ 2004 સુધી ભારતમાં એનડીએની સરકાર હતી અને તે સમયે યશવંત સિન્હા દેશના નાણાં મંત્રીનો કાર્યભાર સંભાળી રહ્યા હતા. નાણાં મંત્રી રહેવા દરમિયાન યશવંત સિન્હાને "મિસ્ટર રોલ બેક"નું ઉપનામ

Related Articles