(Source: ECI/ABP News/ABP Majha)
એર સ્ટ્રાઇક બાદ રડવા લાગ્યું હતું પાકિસ્તાન, આતંકના આકાને તેમની જ ભાષામાં આપ્યો જવાબઃ મોદી
આપાણા વીરોએ આતંકીઓને ઘરમાં ઘૂસીને માર્યા છે. આતંકીઓને ભારત પાસેથી આવા જવાબની અપેક્ષા જ નહોતી. પાકિસ્તાને જમીન પર ટેંક તહેનાત કરી હતી. અમે ઉપરથી ચાલ્યા ગયા. આ બધું કરીને પણ અમે ચૂપ હતા પરંતુ આ ઘટના એટલી મોટી હતી કે રાતના સાડા ત્રણ કલાકે પકિસ્તાનની ઉંઘ ઘડી ગઈ. પાકિસ્તાન એવું ગભરાઈ ગયું કે તેણે સવારે પાંચ વાગ્યે ટ્વિટ કરવાનું શરૂ કરી દીધું.#WATCH PM Narendra Modi in Greater Noida on IAF strikes: Jiski ragon mein Hindustan ka khoon hai, usko shaq hona chahiye kya?... Jo Bharat Maa ki jai bolta hai, usko shaq hona chahiye kya? Ye shaq karne wale log kaun hain? Aise logon ki baaton pe bharosa karoge kya? pic.twitter.com/eCqQUdUxf9
— ANI UP (@ANINewsUP) March 9, 2019
પીએમે કહ્યું કે, દેશના દુશ્મનોમાં ભારત પ્રત્યે જે સોચ હતી તેનું કારણ 2014 પહેલાની સરકારોનું વણલ ગતું. 26/11ની ઘટનાને ભૂલાવી ન શકાય. તે સમયે આતંક સામે કાર્યવાહી થવી જોઈતી હતી, પરંતુ સરકારે કંઈ ન કર્યું. તે સમયે સેના પણ આક્રમક મૂડમાં હતી પરંતુ સરકારે કોઈ પગલા ન લીધા. આ કારણે મુંબઈ હુમલા બાદ પણ દેશમાં અનેક વખત ધડાકા થયા. પહેલાની સરકારે નીતિઓ ન બદલી માત્ર ગૃહમંત્રી બદલ્યા. પહેલાની સરકારે આતંને તેની ભાષામાં જ સમજાવ્યા હોત તો આતંક આટલો વકર્યો ન હોત. અમારી કાર્યવાહી બાદ આતંકના આકાઓને સમજાઈ ગયું છે કે આ પહેલાવાળું ભારત નથી.PM Narendra Modi in Greater Noida: Links of attacks and blasts earlier also were connected to Pakistan, but what did the earlier Govt do? They just changed the Home Minister. Now you tell me, in such situations should the home minister be changed or the policy? pic.twitter.com/L5mjF5JW1G
— ANI UP (@ANINewsUP) March 9, 2019
વડાપ્રધાન મોદીએ વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે, આજે દેશની અંદર પોતાને મોટા નેતા માનતાં લોકો જે ભાષા બોલી રહ્યા છે, તેનાથી દેશના દુશ્મનોને તાકાત મળી રહી છે. આ લોકો દેશના જવાનોના પરાક્રમ પર સવાલ ઉઠાવી રહ્યા છે અને તેના પર પડોશી દેશમાં તાળીઓ પડે છે. એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન તો પરેશાન હતું પરંતુ આ લોકો માત્ર એ વાતની ચર્ચા કરતા હતા કે ભારતનું બાલાકોટ છે કે પાકિસ્તાનનું બાલાકોટ ? આવા લોકોની વાતો પર ભરોસો ન કરતાં.Prime Minister Narendra Modi in Greater Noida: Before 2014, there were just two mobile phone manufacturing factories in the country. Today approximately 125 factories are making mobile phones in the country, and out of those 125, many are in Noida. pic.twitter.com/8fi4zekr9F
— ANI UP (@ANINewsUP) March 9, 2019