શોધખોળ કરો

આ છે ભારતની નવી 'સ્પાઇડર ગર્લ', સ્પાઇડરની જેમ દીવાલો પર ચઢી જાય છે આ નાની છોકરી, વીડિયો વાયરલ

વીડિયો, કઇ રીતે આ એક નાની છોકરી કોઇપણ જાતના સહારા કે મદદ વિના દીવાલ પર સૌથી ઉપરની બાજુએ પહોંચી જાય છે, અને છતને અડીને પાછી નીચે પણ આવી જાય છે. 

Little girl climbing wall: આજકાલ ઇન્ટરનેટ પર એક વીડિયો ખુબ ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક નાની છોકરી વિના કોઇ સહારે દીવાલો પર ચઢી રહી છે, અને રૂમના છત સુધી પહોંચી જાય છે. આ છોકરીની તુલના સ્પાઇડર મેન સાથે કરવામા આવી રહી છે અને નેટિઝન્સ આને સ્પાઇડર ગર્લ તરીકે બોલાવી રહ્યાં છે. આ વીડિયોને જોઇને તમે પણ ચોંકી જશો કે કઇ રીતે આ એક નાની છોકરી કોઇપણ જાતના સહારા કે મદદ વિના દીવાલ પર સૌથી ઉપરની બાજુએ પહોંચી જાય છે, અને છતને અડીને પાછી નીચે પણ આવી જાય છે. 

કમાલનુ છે બેલેન્સ- 
આ નાની છોકરીનુ બેલેન્સ કાબિલેતારીફ છે. સ્પાઇડર મેનના હાથોમાં તો ગુંદર હોતુ હતુ,  જેનાથી તે ગમે ત્યા ચઢી જતો હતો, અને પડવાનો પણ ડર ન હતો લાગતો, પણ પડદાની દુનિયાથી અલગ આ છોકરીના કરતબના ઇજા થવાના પુરેપુરા ચાન્સીસ છે. જોકે વીડિયોમાં છોકરીનો કૉન્ફિડેન્સ જોવાલાયક છે. જે ઝડપથી તે દીવાલ ચઢે છે તેનાથી નથી લાગતુ કે તેને કોઇ પડવાનો ડર હોય, એટલુ જ નહીં આ છોકરી એકથી એક પગલુ ભરીને છેક છત સુધી પહોંચે છે. એવુ લાગે છે કે માનો તેના હાથોમાં સાચેજ ગુંદર છે.  

નેટિઝન્સને આવી મજા- 
વીડિયોના અપલૉડ થયા બાદથી આને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. નેટિઝન્સે પોત પોતાની રીતે આના પર જોરદાર કૉમેન્ટ કરી છે. અહીંથી જ આ છોકરીને સ્પાઇડર ગર્લ બોલાવવાની શરૂઆત થઇ. કોઇ તેને સ્પાઇડર મેનની ડૉટર કહી રહ્યુ છે, તો કોઇ તેને બેલેન્સની પ્રસંશા કરતા નથી થાકી રહ્યું. જોત જોતામા આ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ ગયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget