શોધખોળ કરો

દેશમાં પ્રવાસીઓ માટે સૌથી મોટા આકર્ષણ એવા આ રાજ્યમાં પણ આવતી કાલથી લોકડાઉન, જાણો વિગત

સીએમ પ્રમોદ સાવંતે કહ્યું, સંપૂર્ણ લોકડાઉન આ સપ્તાહના શુક્રવાર, શનિવાર અને રવિવારે લાદવામાં આવશે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સવા નવ લાખને પાર થઈ ગઈ છે. કોરોનાનું સંક્રમણ વધતું અટકે તે માટે દેશના ઘણા રાજ્યો અને જિલ્લાઓમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ કડીમાં હવે વધુ એક મોટા રાજ્યનો સમાવેશ થયો છે. દેશમાં પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર એવા ગોવામાં પણ આવતીકાલથી લોકડાઉન લાગુ કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના જણાવ્યા પ્રમાણે આજથી જનતા કર્ફ્યુ લાદવામાં આવશે. જે 10 ઓગસ્ટ સુધી રહેશે. રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી જનતા કર્ફ્યુ રહેશે. માત્ર મેડિકલ સર્વિસને જ મંજૂરી આપવામાં આવશે.
સીએમ પ્રમોદ સાવંતે કહ્યું, સંપૂર્ણ લોકડાઉન આ સપ્તાહના શુક્રવાર, શનિવાર અને રવિવારે લાદવામાં આવશે. ગોવામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,753 પર પહોંચી છે અને 18 લોકોના મોત થયા છે. હાલ રાજ્યમાં 1128 એક્ટિવ કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 582 લોકોના મોત થયા છે અને 29,429 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 9,26,181 પર પહોંચી છે અને 24,309 લોકોના મોત થયા છે. 5,92,032 લોકો સાજા થઈ ગયા છે અને 3,19,681 એક્ટિવ કેસ છે. RIL AGM: મુકેશ અંબાણીએ 5Gને લઈ શું કરી મોટી જાહેરાત, જાણો વિગત

ટોપ સ્ટોરી

સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું

Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે

હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે

પ્રેમાનંદ મહારાજના દર્શન માટે વિરાટે ₹5 કરોડ લીધા? કોહલીની ટીમે કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા

Embed widget