શોધખોળ કરો

કઈ કેબ સર્વિસ ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં શરૂ થઈ, એક કેબમાં કેટલા લોકો કરી શકશે મુસાફરી? જાણો

દેશમાં કોરોના વાયરયને કારણે લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી લોકડાઉન એકવાર ફરીથી દેશમાં વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ લોકડાઉન ત્રણમાં ગૃહ મંત્રાલયે ઘણી છૂટછાટ આપી છે.

દેશમાં કોરોના વાયરયને કારણે લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી લોકડાઉન એકવાર ફરીથી દેશમાં વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ લોકડાઉન ત્રણમાં ગૃહ મંત્રાલયે ઘણી છૂટછાટ આપી છે. ઘણી જગ્યાઓ પર વધારે છૂટ આપવામાં આવી છે તો જ્યારે ઘણી એવી વસ્તુઓ છે જેની મંજૂરી રેડ, ઓરેન્ડ અને ગ્રીન ત્રણેય ઝોનમાં આપી છે. પરંતુ સરકાર તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું નથી કે, કેબ સર્વિસને ફક્ત ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં જ છૂટ મળશે. સરકારે આ આદેશ બાદ ઉબેરે કહ્યું હતું કે, તે પોતાની કેબ સર્વિસને 27 શહેરોના અલગ-અલગ ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં શરૂ કરવા જઈ રહી છે. આમાં 6 શહેર ગ્રીન ઝોનના છે જ્યારે 21 શહેરો ઓરેન્જ ઝોનના છે. કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટેંસિંગ સૌથી મોટું હથિયાર છે અને આવામાં બચાવ માટે કેન્દ્ર સરકારે કહ્યું છે કે, એક ગાડીમાં બે મુસાફરો અને એક ડ્રાઈવર જ મુસાફરી કરી શકશે. આ સાથે નિર્દેશ કર્યો છે કે, ડ્રાઈવરની બાજીની સીટમાં કોઈ બેસી શકશે નહીં. ગ્રીન જોન શહેરોમાં જ્યાં ઉબેરની સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે તેમાં કટક, જમદેશપુર, દમણ, સેલવાસ, ગુવાહાટી અને કોચ્ચી સામેલ છે. 21 ઓરેન્જ ઝોન શહેરમાં તમે ઉબેર કેબનો ઉપયોગ કરી શકો છે તેમાં અમૃતસર, દેહરાદુન, ગોઝિયાબાદ, ગુડગાંઉ, હુબલી, કોઝીકોટ, મંગલૌર, મેહસાણા, મોહાલી. નડિયાદ, પંચકુલા, પ્રયાગરાજ, રકજોત, રોહતક, તિરૂવનંતપુરમ, ત્રિસૂર, ઉદેયપુર, વાપીી અને વિશાખાપટ્ટનમ સામેલ છે. દેશમાં રેડ ઝોનના જે શહેરો છે ત્યાં ઉબેર સર્વિસ હાલ પુરતી બંધ રાખવામાં આવી છે. પરંતુ ઉબેર એસેશિયલ અને ઉબેર મેડક સેવા ચિકિત્સા મુસાફરો માટે ઉબલબ્ધ રહેશે.

ટોપ સ્ટોરી

One Nation One Time: ભારતમાં હવે 'એક દેશ એક સમય', માર્ચ 2027 થી તમામ સંસ્થાઓ માટે IST નું પાલન કરવું જરૂરી
One Nation One Time: ભારતમાં હવે 'એક દેશ એક સમય', માર્ચ 2027 થી તમામ સંસ્થાઓ માટે IST નું પાલન કરવું જરૂરી
'આ નવા પ્રયાસોને આગળ લાવવાનું મંચ', 'મન કી બાત'માં બોલ્યા PM મોદી
'આ નવા પ્રયાસોને આગળ લાવવાનું મંચ', 'મન કી બાત'માં બોલ્યા PM મોદી
જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી: મોહન ભાગવત
જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી: મોહન ભાગવત
નેપાળના વિનાશક પૂરમાં 669 લોકોના મોત, 287 ભારતીયો હજુ ગુમ: ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યું નવું અપડેટ
નેપાળના વિનાશક પૂરમાં 669 લોકોના મોત, 287 ભારતીયો હજુ ગુમ: ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યું નવું અપડેટ

વિડિઓઝ

Narmada Tribal Protest : સાગબારા જંગલની જમીન ખેડાણ મુદ્દે સતત 22મા દિવસે ધરણા યથાવત
Mann Ki Baat : વડાપ્રધાન મોદીએ આજે મન કી બાતમાં શું કરી વાત?
Nepal Flood Update : નેપાળ હોનારતમાં 2500થી વધુ લોકો સંપર્ક વિહોણા
LRD Recruitment : ગુજરાતમાં '112 જનરક્ષક' માટે 3 હજાર LRD જવાનોની કરાશે ભરતી
Gujarat Rain Forecast : સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં હવામાન વિભાગનું અનુમાન
ગુજરાતમાં એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં હવામાન વિભાગનું અનુમાન
'આ નવા પ્રયાસોને આગળ લાવવાનું મંચ', 'મન કી બાત'માં બોલ્યા PM મોદી
'આ નવા પ્રયાસોને આગળ લાવવાનું મંચ', 'મન કી બાત'માં બોલ્યા PM મોદી
આજે રાજ્યના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે NEET PG ની પરીક્ષા, રાજકોટમાં પ્રવેશ આપવાની ના પાડતા વિદ્યાર્થિનીની માતા બેભાન
આજે રાજ્યના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે NEET PG ની પરીક્ષા, રાજકોટમાં પ્રવેશ આપવાની ના પાડતા વિદ્યાર્થિનીની માતા બેભાન
Nepal Tunnel Rescue: નેપાળમાં 573 મજૂરો ટનલમાં ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગ્યા 15 હેલિકોપ્ટર
Nepal Tunnel Rescue: નેપાળમાં 573 મજૂરો ટનલમાં ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગ્યા 15 હેલિકોપ્ટર
મોરબીમાં ભાજપ હોદ્દેદારની આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો, વ્યાજખોરોના ત્રાસથી ખાધો ફાંસો
મોરબીમાં ભાજપ હોદ્દેદારની આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો, વ્યાજખોરોના ત્રાસથી ખાધો ફાંસો
One Nation One Time: ભારતમાં હવે 'એક દેશ એક સમય', માર્ચ 2027 થી તમામ સંસ્થાઓ માટે IST નું પાલન કરવું જરૂરી
One Nation One Time: ભારતમાં હવે 'એક દેશ એક સમય', માર્ચ 2027 થી તમામ સંસ્થાઓ માટે IST નું પાલન કરવું જરૂરી
'ભારતમાંથી મુસ્લિમોને બહાર કાઢવા હિન્દુત્વ નથી','ધર્મ અલગ હોઈ શકે, પરંતુ માનવતા એક'- ન્યૂયોર્કમાં બોલ્યા મોહન ભાગવત
'ભારતમાંથી મુસ્લિમોને બહાર કાઢવા હિન્દુત્વ નથી','ધર્મ અલગ હોઈ શકે, પરંતુ માનવતા એક'- ન્યૂયોર્કમાં બોલ્યા મોહન ભાગવત
Nepal Flood Update : નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, મોતનો આંકડો પહોંચ્યો 674ને પાર, બે હજારથી વધુ ગુમ
Nepal Flood Update : નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, મોતનો આંકડો પહોંચ્યો 674ને પાર, બે હજારથી વધુ ગુમ
Embed widget