લોકસભા ચૂંટણી 2024: આ 5 આંકડાના જોરે 370 બેઠકો જીતવાનો દાવો કરી રહ્યાં છે નરેન્દ્ર મોદી ?

રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલતા વડાપ્રધાને કહ્યું, "રાષ્ટ્રના મૂડને જોતા લાગે છે કે આ વખતે એનડીએ ગઠબંધનને 400 થી વધુ બેઠકો મળશે અને ભાજપ 370 બેઠકો જીતશે

શું 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તેના અગાઉના તમામ રેકોર્ડ તોડી શકશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદમાં 370 બેઠકો જીતીને ત્રીજી વખત સત્તામાં આવવાના દાવા બાદ દેશભરમાં આ ચર્ચા શરૂ થઈ ગઈ છે. 1980માં

Related Articles