શોધખોળ કરો

મધ્યપ્રદેશ : ભાજપે રાજ્યપાલના અભિભાષણ પહેલા કરી ફ્લોર ટેસ્ટની માંગ

ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશ વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પહેલા ફ્લોર ટેસ્ટની માંગ કરી છે.

ભોપાલ: મધ્યપ્રદેશમાં રાજકીય ડ્રામ સમાપ્ત થવાને બદલે વધી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશ વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પહેલા ફ્લોર ટેસ્ટની માંગ કરી છે. ભાજપનું માનવું છે કે રાજ્ય સરકાર પાસે બહુમત નથી. એવામાં અભિભાષણ પહેલા ફ્લોર ટેસ્ટ થવો જરૂરી છે. હાલ તો ભાજપ ફ્લોર ટેસ્ટની તૈયારીમાં છે. એ એલગ વાત છે કે વિધાનસભાના અધ્યક્ષ તેની મંજૂરી આપે છે કે નહી. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં 16 માર્ચથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં 19 ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને લેખિતમાં રાજીનામું આપ્યું છે. જેના કારણે ભારતીય જનતા પાર્ટી માને છે કે સરકાર પાસે બહુમત નથી. ગુરૂવારે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી નરોતમ મિશ્રાએ કહ્યું કે સરકાર પાસે બહુમત નથી. એટલે 16 માર્ચે જ્યારે બજેટ સત્રની શરૂઆત થશે અને રાજ્યપાલનું અભિભાષણ થવાનું છે તો એવામાં અભિભાષણ પહેલા ફ્લોર ટેસ્ટ થવો જરૂરી છે. નરોતમ મિશ્રાએ કહ્યું, ફ્લોર ટેસ્ટમાં સરકાર પાસ થાય ત્યારે અભિભાષણ થાય, નહી તો સરકારે રાજીનામું આપવું જોઈએ. અને જે નવી સરકાર બને તેમની આગેવાનીમાં અભિભાષણ થવું જોઈએ. નરોતમ મિશ્રા મજુબ સરકાર છેલ્લા શ્વાલ લઈ રહી છે ગમે ત્યારે પડી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Embed widget