શોધખોળ કરો

મહારાષ્ટ્રના બદલાપુરમાં પૂરમાં ફસાઈ મહાલક્ષ્મી એક્સપ્રેસ, NDRFની ટીમે તમામ લોકોને બચાવ્યા

મુંબઇમાં ભારે વરસાદના કારણે લોકલ ટ્રેનોને પણ અસર થઈ છે. આ સિવાય 11 ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે. જ્યારે 9 ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી છે.

મુંબઈ: મુંબઈ અને તેની આસપાસના વિસ્તાર ભારે વરસાદથી બેહાલ થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પણ ટાપુ બની ગયા છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જતાં મુંબઈથી 100 કિમી દૂર બદલાપુર-વંગાની વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસને રોકી દેવામાં આવી હતી. જેમાં 700 લોકો ફસાયા હતાં. જેઓનું સુરક્ષિત રેસક્યૂ કરાયું હતું.  મુસાફરોને બચાવવામા માટે 8 બોટ સાથે NDRFની ચાર ટીમ સાથે નેવીની 7 ટીમ અને ઈન્ડિયન એર ફોર્સના બે હેલિકોપ્ટર રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયા છે. ગૃહમંત્રી અમિત શાહે આ ઓપરેશનને પાર પાડવા બદલ બચાવ કાર્યમાં જાડેયાલા લોકોની પ્રશંસા કરી. તેઓએ કહ્યું “એનડીઆરએફ, નૌસેના, વાયુસેના, રલવે અને રાજ્ય વહીવટી ટીમોએ મુંબઈ પાસે મહાલક્ષ્મી એક્સપ્રેસમાં ફસાયેલા તમામ 700 મુસાફરોને સુરક્ષિત બચાવ્યા છે. અમે ઓપરેશનું નિરક્ષણ કરી રહ્યાં હતા. તેમના પ્રશંસનીય પ્રયાસ માટે બચાવ ટીમનો ખૂબ ખૂબ આભાર.” ટ્રેનમાં ફસાયેલી 9 મહિલાઓને સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રેસ્ક્યૂ કરાયેલા મુસાફરો માટે 14 બસની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 37 ડૉક્ટર્સ પણ હાજર છે.
મુંબઇમાં રાત્રે 12 વાગ્યાથી અત્યાર સુધી 11 ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે. જ્યારે 9 ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી છે. મુંબઈના થાળા, ડોંબિવલી અને બદલાપુર વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયું છે. વરસાદના કારણે 13 રેલવેનો રૂટ ડાવર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 2 ટ્રેન રદ કરવામાં આવી છે. જેના કારણે હજારો મુસાફરો પ્રભાવિત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ટૉલ નાકા પર VIP અને સરકારી અધિકારીઓને પણ ચૂકવવો પડશે ટેક્સ, સરકાર બદલી રહી છે નિયમ
હવે ટૉલ નાકા પર VIP અને સરકારી અધિકારીઓને પણ ચૂકવવો પડશે ટેક્સ, સરકાર બદલી રહી છે નિયમ
'લડેંગે યા મરેંગે', બંગાળ પોલીસની સામે મમતા, અભિષેકને માર મારવાના વિરૂદ્ધમાં મંજૂરી વિના ધરણાં પર બેઠી
'લડેંગે યા મરેંગે', બંગાળ પોલીસની સામે મમતા, અભિષેકને માર મારવાના વિરૂદ્ધમાં મંજૂરી વિના ધરણાં પર બેઠી
ભાંગફોડના એંધાણ: '50 ધારાસભ્યોએ હૉટલમાં મીટિંગ કરી, ચૂંટણી ચિન્હ પર ઇચ્છે છે કબજો', TMCમાં તૂટ પર રિજૂ દત્તાનો મોટો દાવો
ભાંગફોડના એંધાણ: '50 ધારાસભ્યોએ હૉટલમાં મીટિંગ કરી, ચૂંટણી ચિન્હ પર ઇચ્છે છે કબજો', TMCમાં તૂટ પર રિજૂ દત્તાનો મોટો દાવો
BJP છોડવાની અટકળો વચ્ચે નીતિન નવીનને મળ્યા અન્નામલાઇ, રાજ્યસભા જવા થઈ ગયા તૈયાર?
BJP છોડવાની અટકળો વચ્ચે નીતિન નવીનને મળ્યા અન્નામલાઇ, રાજ્યસભા જવા થઈ ગયા તૈયાર?

વિડિઓઝ

Gujarat Mini Cyclone : ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકતા 5 લોકોના મોત
Kheda Rain : ખેડામાં પોણા 2 ઇંચ વરસાદ, અંડરપાસમાં ભરાયા પાણી
Dahod Cyclone Effect : દાહોદમાં ત્રાટક્યું વાવાઝોડું, સાઇન બોર્ડ પડતા 3ના મોત
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Ambalal Patel Rain Prediction : આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ? અંબાલાલની ચોંકાવનારી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
દાહોદમાં મોડીરાત્રે આંધી-વંટોળથી તારાજી, સાઇનબૉર્ડ પડતા 3 લોકોનો મોત, ઠેકઠેકાણે પતરાં ઉડ્યા
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
Gujarat Rain: આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, 50 કિમીની ઝડપે પવનો ફૂંકાવવાનો અંદાજ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એક્ટિવ, બનાસકાંઠા સહિત આ જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું: અમદાવાદથી લઈને અરવલ્લી સુધી ભારે પવન અને કરા સાથે વરસાદ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: GAS કેડરના 68 અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ છૂટ્યા
રાજ્યમાં 5 જૂન સુધી આ જિલ્લામાં વરસશે ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
રાજ્યમાં 5 જૂન સુધી આ જિલ્લામાં વરસશે ગાજવીજ સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Embed widget