શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં મરાઠીનો ઉપયોગ નહીં કરનારા સરકારી કર્મચારીઓને નહીં મળે ઈન્ક્રીમેન્ટ, ઉધ્ધવે લીધો બીજો શું મોટો નિર્ણય ?

સર્કુલરમાં રાજ્યની તમામ સરકારી વિભાગ, મંત્રાલય, નગરપાલિકા ઓફિસોમાં મરાઠી ભાષાનો ઉપયોગ કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મરાઠીને લઈ રાજ્ય સરકારે એક આદેશ જાહેર કર્યો છે. આદેશની અવગણના કરનારા સરકારી અધિકારીઓએ મોટી કિંમત ચુકવવી પડી શકે છે અને તેમનું ઈન્ક્રીમેન્ટ પણ રોકવામાં આવી શકે છે. મહારાષ્ટ્ર સરકારે આ અંગેનો પરિપત્ર પણ જાહેર કરી દીધો છે. જેમાં તમામ વહીવટી કામમાં મરાઠીના ઉપયોગનો આદેશ છે.
સર્કુલરમાં રાજ્યની તમામ સરકારી વિભાગ, મંત્રાલય, નગરપાલિકા ઓફિસોમાં મરાઠી ભાષાનો ઉપયોગ કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે. જે કર્મચારીઓ આમ નહીં તેમને ચેતવણી આપવામાં આવશે અથવા વાર્ષિક ઈન્ક્રીમેન્ટ રોકી દેવામાં આવશે. આ પ્રકારનો આદેશ પહેલા પણ જાહેર કરવામાં આવી ચુક્યો છે પરંતુ તેના પર ખાસ અમલ થયો નથી. મહારાષ્ટ્રમાં મરાઠી બોલવાને લઈ અનેક વખત ચર્ચા થઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી અને શિવસેના નેતા હંમેશા મરાઠી પર ભાર આપતાં રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ

Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 

શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ

Kheda Rain: ખેડા જિલ્લામાં ભારે વરસાદી તાંડવ, વસોમાં 17 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

CWG 2026: શ્રીલંકાના ફાસ્ટ બોલર સામે ગોલ્ડ મેડલ હાર્યો નીરજ ચોપરા, સિલ્વરથી માનવો પડ્યો સંતોષ

ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન

સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી

Embed widget