શોધખોળ કરો

Loudspeaker Row: મુંબઇની ભાયખલા જેલમાંથી 12માં દિવસે મુક્ત થઇ નવનીત રાણા, જાણો

નવનીત રાણાની મુક્તિની સાથે જ તેને સીઆરપીએફની સાથે જ મુંબઇ પોલીસની સુરક્ષા આપવામાં આવી છે.

Loudspeaker Row: અમરાવતીમાંથી અપક્ષ સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેના ધારાસભ્ય પતિ રવિ રાણાને બુધવારે મુંબઇની સેશન્સ કોર્ટે શરતી જામીન આપી દીધા હતા. વળી, નવનીત રાણા આજે જેલમાંથી બહાર આવી ગઇ છે. નવનીત રાણા ભાયખલા જેલમાં છેલ્લા 11 દિવસથી બંધ હતી, અને આજે 12માં દિવસે તબીયત ખરાબ હોવાના કારણે સમય પહેલા મુક્ત કરવામાં આવી છે. ખરેખરમાં નિયમો અનુસાર, સાંજે પાંચ વાગે તેની મુક્તિ થવાની હતી, વળી, નવનીત રાણાના પતિની મુક્તિ પણ તલોજા જેલમાંથી પાંચ વાગ્યા સુધી થઇ શકે છે.  

નવનીત રાણાની મુક્તિની સાથે જ તેને સીઆરપીએફની સાથે જ મુંબઇ પોલીસની સુરક્ષા આપવામાં આવી છે. મુક્ત થયા બાદ લીલાવતી હૉસ્પીટલ જશે, જ્યાં તેમને ચેકઅપ કરવામાં આવશે, આ પછી તે હૉસ્પીટલમાં ભરતી થઇ શકે છે યા તો ઘરે જઇ શકશે.

Navneet Rana Bail: નવનીત રાણાને આ 6 શરતો પર કોર્ટમાંથી મળ્યા જામીન, જાણો......
Navneet Rana Get Bail: સાંસદ નવનીત રાણા, તેના પતિ અને ધારાસભ્ય રવિ રાણાને સેશન્સ કોર્ટે કેટલીક શરતોની સાથે જામીન આપી દીધા હતા. સેશન્સ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે જો બતાવવામાં આવેલી શરતોનુ ઉલ્લંઘન થયુ તે જામીન રદ્દ થઇ જશે, આ પછી નવનીત રાણાને ફરીથી જેલમાં જ જવુ પડશે. નવનીત રાણા અને રવિના વકીલ રિઝવાન મર્ચેન્ટે છે. 

નવનીત રાણા અને તેના રવિ રાણાને આ 6 શરતો પર મળ્યા જામીન -

- રાણા દંપતિ મામલા સાથે જોડાયેલા કોઇપણ વાત મીડિયા સામે આવીને નથી કહી શકતા.
- સબૂતોની સાથે કોઇપણ જાતની છેડછાડ ના કરે.
- જે કેસમાં તેમની ધરપકડ થઇ છે એવુ કોઇકામ તે ફરીથી ના નથી કરી શકતા. 
- રાણા દંપતિને તપાસમાં સહયોગ આપવો પડશે.
- જો ઇન્વેસ્ટિગેશન ઓફિસર (IO) પુછપરછ માટે બોલાવે છે, તો જવુ પડશે. IO આ માટે 24 કલાક પહેલા નૉટિસ આપશે. 
- જામીન માટે 50-50 હજારનો બૉન્ડ ભરવો પડશે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા લાઉડસ્પીકર વિવાદની વચ્ચે સાંસદ નવનીત રાણાએ એલાન કર્યુ હતુ કે, તે સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર જઇને હનુમાન ચાલીસાનો પાઠ કરશે, આનો વિરોધ કરતા શિવસેના કાર્યકર્તાઓએ રાણા પરિવારના ઘરની બહાર હંગામો અને પ્રદર્શન કર્યુ હતુ, બાદમાં રાણા દંપતિની ધરપકડ કરવામાં આવી હતી, તેમની સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યોSanyukt Vimochan 2024:  પોરબંદરમાં લશ્કરની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કરતબનું પ્રદર્શનKhyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ PMJAY યોજનામાંથી સુરતની સનસાઈન હોસ્પિટલને કરાઈ સસ્પેન્ડGir Somnath News: ઉના તાલુકાના ભેભા ગામે કલેકટરના આદેશથી મામલતદાર ટીમે પાડ્યા દરોડા, કેમિકલયુકત પદાર્થની મળી 62 કોથળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget