શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, સંક્રમણ વધતા આ શહેરમાં 8 માર્ચ સુધી લંબાવાયું લૉકડાઉન

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ થમી નથી રહ્યું. કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના 36માંથી 28 જિલ્લાને કોરોનાએ પોતાની ઝપેટમાં લીધા છે.

મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ થમી નથી રહ્યું. કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના 36માંથી 28 જિલ્લાને કોરોનાએ પોતાની ઝપેટમાં લઈ લીધા છે. વધી રહેલા સંક્રમણના કેસને જોતાં સરકારે અમરાવતીમાં લોકડાઉન 8 માર્ચ સુધી લંબાવી દીધું છે. કોરોનાના કેસ વધતા અમરાવતી અને અચલપુર શહેરની સાથે હવે અંજનગાંવ સુર્જી શહેરમાં પણ લોકડાઉન લાદવાની ચર્ચા ચાલી રહી છે. અંજનગાંવ સુર્જી શહેરમાં કોરોનાના વધુ કેસ હોવાના કારણે કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે. લોકડાઉનમાં માત્ર જરૂરી સેવાઓના સંચાલનની મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે. આ પહેલા આ બન્ને શહેરોમાં 21 ફેબ્રુઆરીએ એક અઠવાડિયા સુધી લોકડાઉન લાદવામાં આવ્યું હતું. તેના બાદ સ્થિતિની સમીક્ષા કર્યા પછી અમરાવતી જિલ્લા અને અચલપુરમાં ફરી લોકડાઉન લંબાવી દીધું છે. મુંબઈમાં શુક્રવારે કોરોના વાયરસના 1034 નવા કેસ સામે આવ્યા હતા. આ જીવલેણ વાયરસના કારણે મુંબઈમાં 11,461 લોકોના મોત થઈ ચુક્યા છે. રાજ્યના આરોગ્ય મંત્રાલય અનુસાર સતત ત્રીજા દિવસે 1000થી વધુ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

આવતીકાલનું હવામાનઃ 10 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ: 80 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMDનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

Embed widget