શોધખોળ કરો

મહારાષ્ટ્રઃ શું ઉદ્ધવ ઠાકરેની CM પદની ખુરશી બચશે ? રાજ્યની કેબિનેટે ભર્યુ આ પગલું, જાણો વિગત

ઉદ્વવ ઠાકરે હાલ કોઈપણ ગૃહના સભ્ય નથી. બંધારણની કલમ 164(4) મુજબ સીએમ પદ પર બની રહેવા માટે છ મહિનાની અંદર એટલે કે 29 મે, 2020 પહેલા રાજ્ય વિધાનસભાના કોઈપણ ગૃહની સભ્યતા લેવી ફરજિયાત છે.

મુંબઈઃ કોરોના વાયરસને લઈ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેની ખુરશી ખતરામાં છે. જેને બચાવવા માટે મહારાષ્ટ્ર કેબિનેટે રાજ્યપાલને તેમના ક્વોટામાંથી ઉદ્ધવ ઠાકરેને વિધાન પરિષદના સભ્ય તરીકે જાહેર કરવાની ભલામણ કરી છે. મહારાષ્ટ્રમાં રાજ્યપાલના ક્વોટાની વિધાન પરિષદની બે સીટો હજુ ખાલી છે. ઉદ્વવ ઠાકરે હાલ કોઈપણ ગૃહના સભ્ય નથી. બંધારણની કલમ 164(4) મુજબ સીએમ પદ પર બની રહેવા માટે છ મહિનાની અંદર એટલે કે 29 મે, 2020 પહેલા રાજ્ય વિધાનસભાના કોઈપણ ગૃહની સભ્યતા લેવી ફરજિયાત છે. આ સ્થિતિમાં કેબિનેટના સભ્યે રાજ્યપાલને ભલામણ કરી છે. જો રાજયપાલ આ માટે રાજી થઈ જશે તો ઉદ્ધવ ઠાકરેની ખુરશી બચી જશે. ઉદ્ધવ ઠાકરેએ આજ સુધી કોઈ ચૂંટણી લડી નથી. સીએમની ખુરશી જાળવી રાખવા તેમણે વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય બનવું પડશે, પરંતુ કોરોના વાયરસનો ખતરો અને લોકડાઉનના કારણે એમએલસીની ચૂંટણી હાલ સ્થગિત કરી દેવામાં આવી છે. રાજ્યપાલ વાળા વિકલ્પ સિવાય ઉદ્ધવ ઠાકરે પાસે બીજો પણ એક વિકલ્પ છે. પરંતુ હાલ તે થોડો મુશ્કેલ લાગી રહ્યો છે. બીજો વિકલ્પ છે કે ઉદ્ધવ ઠાકરે છ મહિનાનો સમય પૂરો થાય તે પહેલા રાજીનામું આપે અને ફરીથી સીએમ પદના શપથ લે. આમ કરવાથી કોઈ પણ ગૃહના સભ્ય બનવા માટે તેમને છ મહિનાનો બીજો સમય મળી જશે. જો ઠાકરે રાજીનામું આપે તો પૂરી કેબિનેટનું રાજીનામું માનવામાં આવશે. જે બાદ ફરીથી કેબિનેટે શપથ લેવા પડે. કોરોના વાયરસને લઈ મહારાષ્ટ્રમાં જે સ્થિતિ છે તેને જોતાં બીજો વિકલ્પ મુશ્કેલ લાગી રહ્યો છે. સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસના સૌથી વધારે મામલા મહારાષ્ટ્રમાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રલાયના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કુલ 1135 મામલા નોંધાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget