શોધખોળ કરો

મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી પર આચાર સંહિતાના ઉલ્લંઘનનો કેમ લગાવ્યો આરોપ ? જાણો વિગતે

પશ્ચિમ બંગાળની ચૂંટણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ બાંગ્લાદેશના પ્રવાસે છે. શનિવારે વડાપ્રધાનનો બીજો દિવસ છે. બાંગ્લાદેશમાં વડાપ્રધાન મોદીએ ઓરકાંડીમાં મતુઆ સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી હતી. પશ્ચિમ બંગાળમાં મતુઆ સમુદાયનો લગભગ 30 થી 40 વિધાનસભા સીટો પર પ્રભાવ માનવામાં આવે છે.  

નવી દિલ્હી:  પશ્ચિમ બંગાળ(West Bengal)ની ચૂંટણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime minister Narendra modi) બે દિવસ બાંગ્લાદેશ (Bangladesh)ના પ્રવાસે છે. શનિવારે વડાપ્રધાનનો બીજો દિવસ છે. બાંગ્લાદેશ(Bangladesh)માં વડાપ્રધાન મોદીએ ઓરકાંડીમાં મતુઆ સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રૃંગલા પણ હાજર હતા. ત્યારે હવે વડાપ્રધાન મોદીના બાંગ્લાદેશ પ્રવાસ પર મુખ્યમંત્રી મમતા બેનર્જી(Mamata Banerjee)એ નારાજગી વ્યક્ત કરી છે. અને તેને આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. 

પશ્ચિમ બંગાળ(West Bengal)માં મતુઆ સમુદાયનો લગભગ 30 થી 40 વિધાનસભા સીટો પર પ્રભાવ માનવામાં આવે છે.  ત્યારે વિધાનસભા ચૂંટણી વચ્ચે વડાપ્રધાન મોદીના બાંગ્લાદેશ પ્રવાસ પર મમતા બેનર્જી અકળાયા છે અને તેને આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. 

ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ખડગપુરમાં રેલીને સંબોધન કરતા કહ્યું કે - "અહીં ચૂંટણી ચાલી રહી છે અને તેઓ (વડાપ્રધાન) બાંગ્લાદેશ(Bangladesh) ગયા છે અને બંગાળ પર પ્રવચનો આપી રહ્યા છે. આ પૂરેપૂરું આચારસંહિતાનું ઉલ્લંઘન છે." મમતાએ વધુમાં કહ્યું- કેટલીકવાર તેઓ કહે છે કે મમતા લોકોને બાંગ્લાદેશ(Bangladesh)થી લાવ્યો છે અને ઘુસણખોરી કરાવી છે. પરંતુ તે પોતે વોટ માર્કેટિંગ કરવા માટે બાંગ્લાદેશ ગયા.

ઓરાકંડીમાં શું બોલ્યા પીએમ મોદી

વડાપ્રધાન મોદી(Prime minister Narendra modi)એ કહ્યું હતું કે, હું, ઘણા વર્ષોથી ઓરાકાંડી આવવાની રાહ જોઈ રહ્યો હતો અને જ્યારે હું 2015માં બાંગ્લાદેશ(Bangladesh) આપ્યો હતો ત્યારે મે ઓરાકાંડી જવાની અભિલાષા વ્યક્ત કરી હતી. હું આજે  એવીજ લાગણી અનુભવી રહ્યો છું, જે ભારતમાં રહેતા મતુઆ સંપ્રદાયના મારા હજારો લાખો ભાઈ-બહેનો ઓરાકાંડી આવીને અનુભવે છે.   

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી(West Bengal Assembly Elections 2021) માં આઠ તબક્કમાં મતદાન થશે. અન્ય રાજ્યોની સાથે 2મેના રોજ પરિણામ જાહેર થશે. પશ્ચિમ બંગાળમાં 1 લાખ એક હજાર 916 મતદાન કેંદ્ર બનાવાશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની કુલ 294 બેઠક છે. 2016ની વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીએ જીત મેળવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધ્યેય સત્તાનો કે સેવાનો?Hun To Bolish : હું તો બોલીશ : ICUમાં આરોગ્ય કેન્દ્રJetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશRetired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Embed widget