શોધખોળ કરો
Advertisement
ચૂંટણી સમયે માયાવતીની મોટી જાહેરાત, બોલી- હું હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવી લઇશ પણ......
ધર્મ પરિવર્તનની જાહેરાત કરતાં માયાવતીએ કહ્યું કે, તે ભીમરાવ આંબેડકરના રસ્તે હિન્દુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરશે
નવી દિલ્હીઃ ચૂંટણી પ્રચાર દરિમાયન માયાવીતીએ એક મોટો દાવ રમ્યો છે. બહુજન સમાજવાદી પાર્ટી (બીએસપી)ની રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ ધર્મ પરિવર્તનની જાહેરાત કરી દીધી છે. બીએસપી સુપ્રીમોએ કહ્યું કે હું ધર્મ બદલી નાંખીશ પણ ઉચિત સમય આવશે ત્યારે, જ્યારે સમયે આવશે ત્યારે હું ધર્મ પરિવર્તનનું પગલુ ભરીશ. આની સાથે જ તેને દાવો કર્યો હતો કે દેશભરમાં મોટા પ્રમાણમાં ધર્મ પરિવર્તન કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બીએસપી સુપ્રીમો માયાવતીએ કહ્યું કે, તે બાબાસાહેબ આંબેડકરની જેમ હિન્દુ ધર્મ ત્યાગીને બૌદ્ધ ધર્મ સ્વીકારશે. આ જાહેરાત તેમને નાગપુર રેલીમાં કરી હતી. માયાવતીએ આ માટે ઉચિત સમયની પણ વાત કહી હતી.
ધર્મ પરિવર્તનની જાહેરાત કરતાં માયાવતીએ કહ્યું કે, તે ભીમરાવ આંબેડકરના રસ્તે હિન્દુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement