શોધખોળ કરો

દિલ્લીમાં અડધી રાત્રે 70 કિલોમીટરની ઝડપે પસાર થયું તોફાન, 13 રાજ્યોમાં એલર્ટ

નવી દિલ્લી: ઉત્તર ભારતનાં ઘણાં રાજ્યોમાં આવનારું રેતીનું તોફાન રાજસ્થાન, પંજાબ, હરિયાણાથી થઈ દિલ્હી-NCR પહોંચી ગયું છે. દિલ્લીમાં 70 કિલોમીટરની ઝડપે પવન ફૂકાયો હતો. પાલમ, દ્વારકા, ગુરુગ્રામમાં ભારે પવન ફૂંકાયા હતા. ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. રાહતની વાત એ છે કે આ તોફાન બાદ કોઈ નુકશાનની ખબર સામે નથી આવી. દિલ્લી અને હરિયાણા બાદ તોફાન ઉત્તરાખંડ અને હિમાચલ તરફ આગળ વધી રહ્યું છે. ઉત્તર ભારતમા આજે ભારે વરસદા અને તોફાનની આશંકા છે. હવામાન વિભાગે ઉત્તર ભારતના રાજ્યોમાં એલર્ટ આપ્યું છે. તોફાનના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે. ધૂળના આ તોફાનના એલર્ટને કારણે દિલ્હીમાં મંગળવારે તમામ ઇવનિંગ સ્કૂલ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. દેશના તેર રાજ્યો અને બે કેંદ્ર શાસિત પ્રદેશોમાં આંધી તોફાન અને વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેમાં દિલ્લી, રાજસ્થઆન, હરિયાણા, પંજાબ, જમ્મુ-કશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ, પશ્ચિમી યૂપીના ભાગમાં 50થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂકાવવાની ચેતાવણી છે. તોફાનની આશંકાને કારણે ઉત્તર ભારતનાં ઘણાં રાજ્ય એલર્ટ પર છે. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લામાં મંગળવારે સ્કૂલ બંધ રહેશે. ગાજિયાબાદ અને મેરઠ જિલ્લાની તમામ સ્કૂલ બંધ રહેશે. આ પહેલાં રાજસ્થાનના બીકાનેરની આસપાસના વિસ્તારમાં સોમવારે સાંજે રેતીનું તોફાન આવ્યું હતું. ઝૂનઝનૂ અને સીકર જિલ્લામાં પણ તોફાન આવ્યું હતું. તેનાથી રાજસ્થાનના ઘણા જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
Embed widget