શોધખોળ કરો
Advertisement
ગોવામાં ટ્રેનિંગ દરમિયાન મિગ 29k એરક્રાફ્ટ ક્રેશ, પાયલટ સુરક્ષિત
ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના પહેલા જ નવેમ્બરમાં એક ગામ નજીક મિગ 29K દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
નવી દિલ્હી: ગોવામાં રૂટીન ટ્રેનિંગ દરમિયાન ભારતીય નૌસેનાનું મિગ એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી . મિગ 29K એરક્રાફ્ટ રવિવારે સવારે 10.30 વાગ્યે ગોવાના દરિયા કિનારે રૂટિન ટ્રેનિંગ દરમિયાન ક્રેસ થયું હતું. જો કે, પાયલટને કોઈ નુકસાન થયું નથી. ઘટના બાદ નેવીના અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ, પાયલટ એરક્રાફ્ટ લઈને નિયમિત રૂટિન પર નીકળ્યા હતા.ઉડાન ભર્યાના થોડાક જ સમયમાં એરક્રાફ્ટમાં ટેકનીકલી ખામી સર્જાતા. પાયલટે તેની જાણકારી એર ટ્રાફિક કંટ્રોલના અધિકારીઓને આપી હતી પરંતુ તેની વચ્ચે આ એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયું હતું.
ઉલ્લેખનીય છે આ અગાઉ પણ નવેમ્બરમાં એક ગામ નજીક મિગ 29K દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં પાયલટ સુરક્ષિત બચી ગયો હતો.FLASH. Today morning at around 1030h a Mig 29k aircraft on a routine training sortie crashed off Goa. The pilot of the aircraft ejected safely and has been recovered. An enquiry to investigate the incident has been ordered.@DefenceMinIndia @SpokespersonMoD
— SpokespersonNavy (@indiannavy) February 23, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement