મોબાઈલ ડેટા યુઝર્સ ભારતનું નવું બજાર છે: મુંબઈ, દિલ્હી અને ચેન્નાઈ જેવા મેટ્રો પાછળ રહી ગયા

ડેટાનો વપરાશ એટલો વધી ગયો છે કે લોકો હવે મોબાઈલ ફોન સાથે ચોંટી ગયા છે
Source : freepik
ઈન્ટરનેટ હવે દરેક ગામમાં પહોંચી ગયું છે અને લોકો તેનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. મોટા શહેરો કરતા નાના શહેરોમાં ઈન્ટરનેટ અને મોબાઈલનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે.
ભારતમાં મોબાઈલ ડેટાનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને તે એક નવા બજાર તરીકે ઉભરી રહી છે. ખાસ વાત એ છે કે આ મામલે મુંબઈ, દિલ્હી અને ચેન્નાઈ જેવા મોટા શહેરોને પાછળ છોડી દેવામાં આવી

