શોધખોળ કરો

મોદી સરકારે દેશભરમાં 31 ડીસેમ્બર સુધી સ્કૂલ કોલેજો નહીં ખોલવા લીધો નિર્ણય ? કેન્દ્રે શું કરી મોટી જાહેરાત ?

સ્કૂલ-કોલેજને લઈને ભારતમાં નહીં, બલકે અમેરિકામાં પણ એક મોટો વર્ગ વિરોધમાં છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે સરકારે દેશની તમામ સ્કૂલોને 31 ઓગસ્ટ સુધી બંધ રાખી છે. 31 ઓગસ્ટ બાદ પણ બંધ રાખવી કે ખોલવી તેના પર સરકારે હાલમાં કોઈ નિર્ણય કર્યો નથી. ત્યારે એક સમાચરા એજન્સીએ કેન્દ્ર સરકારને ટાંકીને પોાતના અહેવાલમાં દાવો કર્યો છે કે સ્કૂલ ડિસેમ્બર સુધી બંધ રહેશે. આ અહેવાલ બાદ સરકારે આ અહેવાલને ખોટા ગણાવ્યા છે. સરકારની ફેક્ટ ચેકની ટીમ અનુસાર આ અહેવાલ ખોટા છે અને કેન્દ્ર સરકારે સ્કૂલ ખોલવાને લઈને હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. સપ્ટેમ્બરથી સ્કૂલ ખોલવાનો દાવો પણ ખોટો નીકળ્યો થોડા દિવસો પહેલાં સમાચાર આવ્યા હતા કે સપ્ટેમ્બરમાં સરકાર સ્કૂલ અને કોલેજ ખોલવાને લઈને સંમત થઈ શકે છે. અને પહેલી સપ્ટેમ્બરથી સ્કૂલ-કોલેજ ખોલવામાં આવે એવી શક્યતા છે. જોકે સરકારે એ વાતનું પણ ખંડન કરતાં કહ્યું હતું કે સ્કૂલ-કોલેજ ખોલવાની કોઈ સમયમર્યાદા નક્કી નથી કરવામાં આવી. દેશમાં અનલોકનો આગામી તબક્કો એક સપ્ટેમ્બરથી શરૂ થશે અને ઓગસ્ટના અંતમાં ગાઇડલાઇન જારી થવાની શક્યતા છે. સ્કૂલ-કોલેજને લઈને ભારતમાં નહીં, બલકે અમેરિકામાં પણ એક મોટો વર્ગ વિરોધમાં છે. અમેરિકામાં સોમવારે જારી થયેલા અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સે એક રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અત્યાર સુધી અમેરિકામાં 97,000 બાળકો કોરોના સંક્રમિત છે. ત્યાર બાદ અમેરિકામાં સ્કૂલ ખોલવાનો પ્રસ્તાવ અટકાવી દેવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પછી ભારતમાં શિક્ષણ વિભાગે વ્યૂહરચના બનાવવાની તૈયારી કરી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ

Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન

જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો

ABP Premium

વિડિઓઝ

Gujarat Politics : તોડબાજીના રૂપિયા Gopal Italia એ લીધા?  કચ્છ પોલીસનો નામ સાથે આરોપAhmedabad Murder Case : અમદાવાદમાં સામાન્ય બોલાચાલીમાં યુવકીની છરીના ઘા મારીને હત્યા, જુઓ અહેવાલFake ED Case : ફેક ઇડી કેસમાં સૌથી મોટો ખુલાસો , AAP બાદ આરોપીનું સામે આવ્યું ભાજપ કનેક્શનPorbandar: ઠંડીનું જોર વધતા શાળાના સમયમાં કરાયો ફેરફાર, જાણો કેટલા મીનિટ મોડો રખાયો સમય?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ, રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ

મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે

Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય

Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ

Embed widget