મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ: કઇ જ્ઞાતિ અને પક્ષના કેટલા નેતાઓને મંત્રીમંડળમાં મળ્યું સ્થાન?

જેમાં 30 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર પ્રભાર અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે. મોદી કેબિનેટમાં જ્ઞાતિ સમીકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લઈને નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નેહરુના ત્રણ વખત પીએમ બનવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. રવિવારે 9 જૂને વડાપ્રધાન મોદીની સાથે 71 મંત્રીઓએ પણ પદ અને

Related Articles