શોધખોળ કરો

દેશના આ મોટા રાજ્યમાં 24 કલાકમાં 251 પોલીસો કોરોનાનો ભોગ બનતાં હાહાકાર, જાણો વિગત

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 251થી વધુ પોલસકર્મીઓ કોરોના પૉઝિટીવ થયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં પોલીસકર્માઓનો પૉઝિટીવ કેસનો આંકડો 8483 પર પહોંચી ગયો છે. રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી 93 પોલીસકર્મીઓના મોત પણ થઇ ચૂક્યા છે

મુંબઇઃ કોરોનાનો માર હવે પોલીસકર્મીઓ પર પણ પડવા લાગ્યો છે. દિવસરાત ડ્યૂટી કરીને પ્રજાને કોરોનાથી બચાવવા માટે પ્રયત્ન કરી રહેલા પોલીસકર્મીઓ હવે કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં આ આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 251થી વધુ પોલસકર્મીઓ કોરોના પૉઝિટીવ થયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં પોલીસકર્માઓનો પૉઝિટીવ કેસનો આંકડો 8483 પર પહોંચી ગયો છે. રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી 93 પોલીસકર્મીઓના મોત પણ થઇ ચૂક્યા છે, અને લગભગ 1919 જેટલા પોલીસકર્મીઓએ કોરોનાને માત આપી છે. માહિતી પ્રમાણે હાલ 1825 જવાનો એક્ટિવ કેસમાં છે, જે રાજ્યના જુદાજુદા કૉવિડ વોર્ડમાં સારવાર લઇ રહ્યાં છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 9615 નવા કેસો સામે આવ્યા અને આમાં પોલીસકર્મીઓની ચોંકાવનારી સંખ્યા સામેલ હતી. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 3,57,117 સુધી પહોંચી ગયો છે, અને 1,99,967 લોકો કોરોનાથી સાજા થઇને ઘરે પહોંચી ચૂક્યા છે. દેશના આ મોટા રાજ્યમાં 24 કલાકમાં 251 પોલીસો કોરોનાનો ભોગ બનતાં હાહાકાર, જાણો વિગત જો મુંબઇની વાત કરીએ તો અહીં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 1,06,891 સુધી પહોંચી ચૂકી છે, 78,260 દર્દીઓ સજા પણ થઇ ચૂક્યા છે, અને 5981 દર્દીઓ સંક્રમણના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. મહારાષ્ટ્રામાં કોરોના યોદ્ધા પોલીસકર્મીઓમાં સંક્રમણ વધવાથી ઉદ્વવ સરકાર ચિંતામાં આવી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 251 પોલીસકર્મીઓને પૉઝિટીવ થતા સરકારમાં હડકંપ મચી ગયો છે. દેશના આ મોટા રાજ્યમાં 24 કલાકમાં 251 પોલીસો કોરોનાનો ભોગ બનતાં હાહાકાર, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ

પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ

H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા

Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ

ABP Premium

વિડિઓઝ

Surendranagar: નટવરગઢમાં બે જૂથો વચ્ચે મારામારી, એકનું મોત; ત્રણ ઈજાગ્રસ્તHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Tamil Nadu: ડિંડીગુલના પ્રાઇવેટ હોસ્પિટલમાં ભીષણ દુર્ઘટના, આગ લાગવાથી છનાં મોત

Look back 2024: મોંઘા પ્લાનથી લઇને સાયબર ફ્રોડ પર લગામ સુધી, આ વર્ષે ટેલિકોમ સેક્ટરમાં થયા આટલા ફેરફાર

Free Aadhaar Update: હવે ફક્ત બે દિવસ બાકી, પછી આધાર અપડેટ કરવા આપવા પડશે રૂપિયા

Flipkart પર ઓર્ડર કેન્સલ કરવા પર આપવા પડશે 20 રૂપિયા? વાયરલ દાવા પર કંપનીએ આપ્યો જવાબ

Embed widget