MP Assembly Election Result: મધ્યપ્રદેશમાં AAPની કારમી હાર, તમામ 70 ઉમેદવારોની જમાનત જપ્ત

પ્રતિકાત્મક તસવીર
Source : pti
MP Assembly Election Result 2023:AAP એ એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં 200 થી વધુ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા
MP Assembly Election Result 2023: મધ્યપ્રદેશ સહિત ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. મધ્યપ્રદેશમાં 230 બેઠકોમાંથી ભાજપ 166 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ માત્ર 66 બેઠકો પર આગળ

