ડિવોર્સી મહિલાઓને ભરણપોષણ આપવાના SCના ચુકાદાનો મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે કેમ કર્યો અસ્વીકાર?

પ્રતિકાત્મક તસવીર
Source : ફોટોઃ abp live
મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ ભથ્થું આપવાના સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય સામે મોરચો ખોલ્યો છે
મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સુપ્રીમ કોર્ટે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ ભથ્થું આપવાના સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય સામે મોરચો ખોલ્યો છે. બોર્ડનું કહેવું છે કે સુપ્રીમ

