શોધખોળ કરો

નરેન્દ્ર મોદીએ જે પાંચ સ્વચ્છાગ્રહીઓના પગ ધોયા તેમણે વડાપ્રધાન વિશે શું કહ્યું? જાણો વિગત

પ્રયાગરાજ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં આયોજિત કુંભમાં સ્વચ્છતા મિશનને સફળ બનાવનારા સફાઈકર્મીઓને સન્માનિત કર્યા હતાં. પીએમ મોદીએ પાંચ સ્વચ્છાગ્રહીઓના પગ ધોઈ તેમને અંગવસ્ત્ર આપ્યા હતા. નરેન્દ્ર મોદી દ્વારા સન્માન કરાયા બાદ સ્વચ્છાગ્રહીઓમાં ભારે ઉત્સાહ છે. સ્વચ્છાગ્રહી જ્યોતિ કહે છે કે, સપનામાં પણ નહોંતુ વિચાર્યું કે, પીએમ નરેન્દ્ર મોદી તરફથી આટલું બધું સન્માન મળશે. નરેન્દ્ર મોદીએ જે પાંચ સ્વચ્છાગ્રહીઓના પગ ધોયા તેમણે વડાપ્રધાન વિશે શું કહ્યું? જાણો વિગત પીએમ મોદીએ સફાઈકર્મી પ્યારેલાલ સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાન સાથે થયેલી વાતચીત વિશે પ્યારેલાલે કહ્યું હતું કે, તેમણે અમને પૂછ્યું હતું કે, ભાઈ એ જણાવો કે, મેળામાં તમને કેવું લાગ્યું, અમે જણાવ્યું કે, ઘણું સારું લાગ્યું. અમને નહોંતી ખબર કે તમે અમારા પગ ધોશો, અમને સન્માન આપશો. તમે ફરીથી મંત્રી બનો. જ્યારે અમે મહેનત કરી ત્યારે અમને વડાપ્રધાનના દર્શન થયા. જે લોકોએ મહેનત નથી કરી તેમને વડાપ્રધાનના દર્શન ન થયા.નરેન્દ્ર મોદીએ જે પાંચ સ્વચ્છાગ્રહીઓના પગ ધોયા તેમણે વડાપ્રધાન વિશે શું કહ્યું? જાણો વિગત ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંદાના સ્થાનિક પ્યારેલાલની સાથે કુલ પાંચ લોકોના પગ ધોઈને તેમને સન્માનિત કર્યા. તેમાં ચૌબી અને નરેશ, સંભલના હોરીલાલ અને કોરબાની જ્યોતિ સામેલ હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ

આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Embed widget