શોધખોળ કરો

NRC પર ગૃહ મંત્રાલયની સ્પષ્ટતાઃ 1987 પહેલા જેનો જન્મ થયો તેને ભારતીય નાગરિક ગણવામાં આવશે

જે પોતે અથવા તેના માતા-પિતા 1987થી પહેલા દેશમાં દેશમાં જન્મ્યા છે તો તેમને કાયદા પ્રમાણે પ્રાકૃતિક રીતે ભારતીય માનવામાં આવશે.

નવી દિલ્હીઃ એક ટોચના સરકારી અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે, ભારતમાં જેનો જન્મ 1987 પહેલા થયો છે અથવા જેના માતા પિતાનો જન્મ 1987 પહેલાનો છે, તે કાયદાકીય રીતે ભારતીય નાગરિક છે અને નાગરિતા કાયદા 2019ને કારણે અથવા દેશવ્યાપી એનઆરસી હોવાની સ્થિતિમાં ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. નાગરિકતા કાયદાના 2004ના સંશોધન અનુસાર અસમમાં રહેતા લોકોને છોડીને દેશના અન્ય ભાગમાં રહેનારા લોકો જેના માતા અથવા પિતા ભારતીય નાગરિક છે, પરંતુ ગેરકાયેદસર પ્રવાસી નથી, તેમને પણ ભારતીય નાગરિક ગણવામાં આવશે. નાગરિકતા કાયદામાં 2004માં કરેલા સંશોધન પ્રમાણે આસામને છોડીને બાકી દેશમાં જો કોઈના માતા-પિતામાંથી કોઈપણ એક ભારતના નાગરિક છે અને ગેરકાયદેસર પ્રવાસી નથી તો આવા બાળકોને ભારતીય નાગરિક માનવામાં આવશે. આ સ્પષ્ટીકરણ દેશભરમાં નાગરિકતા કાયદા સામે થઈ રહેલા હિંસક પ્રદર્શનો વચ્ચે આવ્યું છે. અધિકારીએ કહ્યું છે કે કાયદાને લઈને સોશિયલ મીડિયા ઉપર ઘણા પ્રકારની વાતો થઈ રહી છે. જેમાં મોટા ભાગની ખોટી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીએ કહ્યું છે કે જે પોતે અથવા તેના માતા-પિતા 1987થી પહેલા દેશમાં દેશમાં જન્મ્યા છે તો તેમને કાયદા પ્રમાણે પ્રાકૃતિક રીતે ભારતીય માનવામાં આવશે. આસામમા ઓળખ અને નાગરિકતા સાબિત કરવાની કટ ઓફ ડેટ 1971 નક્કી કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 

Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'

Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

Embed widget