શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મનીષે લીધો પિતાની હત્યાનો બદલો, IG એ ખોલ્યું તેવતિયા પર થયેલા હુમલાનું રહસ્ય
ગાજિયાબાદ: ભાજપા નેતા બુજપાલ તેવતિયા પર જીવલેણ હુમલાના મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના મતે, પકડાયેલા ચારો આરોપીઓનું નામ રામ કુમાર, રાહુલ, જિતેંદ્ર અને નિશાંત છે. જો કે મુખ્ય આરોપી મનીષ અને મનોજ અત્યારે પણ પોલીસથી ભાગી રહ્યા છે.
બુધવારે આઈજી મેરઠ જોન સુજીત પાંડે એ પ્રેસ કૉન્ફરન્સ કરી જણાવ્યું હતું કે 1999માં પિતાની હત્યાનો બદલો લેવા માટે પુત્રએ પોતાના સાથીઓની સાથે મળીને તેવરિયાને મારવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાનિંગ 6 ઓગસ્ટથી 10 ઓગસ્ટ વચ્ચેનું હતું. જાણકારી પ્રમાણે વર્ષ 1999માં રાકેશ હસનપુરિયાનો એક સાથી સુરેશ દીવાન, બુઝપાલ તેવરિયાના લીધે પોલીસ એકાઉંટરમાં માર્યા ગયો હતો. તેના પછી સુરેશના પુત્ર મનીષ અને ભત્રીજો મનોજે તેનો બદલો લેવાનું વિચાર્યું હતું.
આઈજી મેરઠ જોન સુજીત પાંડે એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, ઘટનાવાળા દિવસે રામ કુમાર અને તેના સાથી બ્રજપાલ તેવરિયાની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા હતા અને દરેક પળની જાણકારી પોતાના બીજા સાથીઓ સુધી પહોંચાડી રહ્યા હતા. પોલીસ તરફથી જણાવવામાં આવી રહ્યું છે કે નિશાંત તેવરિયા પર ગોળી ચલાવનાર શૂટરો પણ હતા અને તેની કારમાં જ હાજર હતા. અને તત્યાબાદ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
પોલીસ પ્રમાણે આ પુરી ઘટના રચવાનું કાવતરું રાહુલ ત્યાગી નામના વ્યક્તિએ કરી હતી અને જિતેંદ્ર નામના વ્યક્તિએ શૂટરોનો બંદોબસ્ત કરવામાં મદદ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ઓટો
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion