શોધખોળ કરો

J&K: બાંદીપુરામાં માર્યા ગયેલ આતંકીઓ પાસેથી મળી બે હજારની નવી નોટ

જમ્મૂઃ જમ્મૂ કાશ્મીરના બાંદીપુરામાં આજે બે આતંકવાદીઓને સેનાએ અથડામણાં ઠાર માર્યા. સુનાને આ આતંકવાદીઓ પાસેથી ભારે સંખ્યામાં હથિયાર અને દારૂગોળો મળ્યો હતો સાથે જ 8 હજાર રૂપિયા પણ મળ્યા હતા. આ 8 હજાર રૂપિયામાં બે હજાર રૂપિયાની નવી નોટ પણ હતી. ઉત્તર કાશ્મીરના બાંદીપુરાના હાજિન વિસ્તારમાં સેનાનએ બે વિદેશી આતંકીઓને આજે સવારે ઠાર માર્યા હતા. આતંકીઓ પાસેથી ભારે સંખ્યામાં હથિયાર અને દારૂગોળો મળી આવ્યો હતો. ઉપરાં રોકડ રકમ પણ મળી જેમાં 2 હજાર રૂપિયાની નવી નોટ અને 100 રૂપિયાની કેટલીક નોટ હતી. પોલીસ અનુસાર, બોનીખાન ગામમાં આતંકીઓ સંતાયેલા હોવાના ગુપ્ત જાણકારી મળ્યા બાદ 13 રાષ્ટ્રીય રાઈફલ્સની ટુકડી અને રાજ્ય પોલીસના વિશેષ અભિયાન ગ્રુપ (એસઓજી)એ અભિયાન શરૂ કર્યું. જેવા જ સેનાના જવાન આતંકીઓના ઠેકાણા પાસે પહોંચ્યા કે તરત જ આતંકીઓએ ગોળીબારૂ શરૂ કરી દીધી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, અથડામણ બન્ને આતંકીઓ ઠાર મરાયા ત્યાં સુધી ચાલી. કહેવાય છે કે આ બન્ને આતંકવાદી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલ હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધની અસર હવે શાળાના મધ્યાહન ભોજન પર પણ, બંધ થશે શાળાઓમાં મિડ ડે મિલ

પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એરલાઇનના ઇંધણ ડેપો પર કર્યો હુમલો, તાલિબાન સરકારનો દાવો

પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર

Weather Update: દેશના આ રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી તો અન્ય રાજ્યોમાં હિટવેવનું એલર્ટ

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન સામેની લડાઈ વચ્ચે અમેરિકાનુંં KC-135 પ્લેન ક્રેશ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમ લગ્ન સામે સમાજ
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : માના મંદિરમાં અધર્મ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર
Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય

યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા

કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા

ટ્રમ્પને મોટો ઝટકો, ઇરાકમાં યુએસનુંં KC-135 પ્લેન ક્રેશ, ઈરાન સામેના યુદ્ધમાં આ ચોથું પ્લેન ધ્વંશ

પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન

શહેરમાં 25 તો ગ્રામીણ વિસ્તારોમાં કેટલા દિવસે બુક થશે સિલિન્ડર ? સરકારે સંસદમાં કરી સ્પષ્ટતા

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને બખ્ખા! પગાર-પેન્શનથી લઈ DA સુધી, 8માં પગાર પંચ પર લેટેસ્ટ અપડેટ 

Embed widget