શોધખોળ કરો

NIVએ તૈયાર કર્યું નવું પરિક્ષણ, માત્ર પાંચ દિવસમાં જાણી શકાશે ડેન્ગ્યુ, ચિકનગુનિયા વિશે

નવી દિલ્હીઃ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરલોજી (NIV)એ એક નવો ટેસ્ટ તૈયાર કર્યો છે. આ મોલેક્યુલર ટેસ્ટ દ્વારા તાવ આવ્યાના પાંચ દિવસમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થયા છે કે નહીં તે જાણી શકાશે. વર્લ્ડ સ્વાસ્થ્ય ઓર્ગેનાઈઝેશન દ્વારા માન્ય એક ટેસ્ટ કિટ પહેલાથી જ ઉપલબ્ધ છે જે કે બિલકુલ ચોક્કસ ઇમ્યૂનોગ્લોબિન M  IgM ટેસ્ટિંગ કરીને ડેન્ગ્યુ છે કે નહીં તે જાણી શકાય છે. તેને અનેક એજન્સીઓને ઉપલબ્ધ કરાવવામાં પણ આવી છે. પરંતુ નવી ટેસ્ટ કિટથી ડેન્ગ્યુના કોઈપણ ચાર સીરોટાઈપ્સની ઓળખ કરવાની સાથે સાથે ચિકનગુનિયાની ઓળખ પણ લગાવી શકે છે. અધિકારીઓએ કહ્યું કે, NIVએ હાલમાં જ ઘણાં મોલેક્યુલર ટેસ્ટની શોધ કરી છે, જેનાથી કોઈપણ ડેન્ગ્યુ સીરોટાઈપના વાયરલ આરએનએ અને ચિકનગુનિયાની ઓળખ પણ લગાવી શકાય છે. આતાવ આવ્યાના પાંજ દિવસની અંદર ઇન્ફેક્શન છે કે નહીં તે જાણવા માટે ઉપયોગી છે. ડેન્ગ્યુ વાયરસ ઇન્ફેક્શનની શરૂઆતમાં ઓળખ થાય તેના માટે ડેન્ગ્યુ વાયરસની ચોક્કસ અને સમયસર તપાસ ખૂબ જ જરૂરી છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી બીમારીઓના પ્રથમ સાત દિવસમાં સીરમમાં વાયરલ આરએનએની ઓળખ કરી શકાય છે. અને તેના માટે રિયલ ટાઈમ પોલમર્જ ચેન રિએક્શનને પ્રાથમિકતા આપવામાં આવે છે. હાલમાં એનેસએ એન્ટીજન ટેસ્ટ્સને રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં મોટેભાગે પ્રયોગશાળામાં પોલીમર્જ ચેન રિએક્શન (PCR) ટેસ્ટ્સ કરવા માટે પૂરતું ફંડ નથી, ડેન્ગ્યુની શરૂઆતની તપાસ માટે એનએસ1 એન્ટીજન ટેસ્ટને વૈકલ્પિક રીતે તરીકે જોવામાં આવે છે. NIVના અધિકારીઓ અનુસાર દેશમાં ડેન્ગ્યુ વાયરસના તમામ 4 સીરોટાઈપ્સ ફેલાઈ રહ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર

Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 

ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?

Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 

લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 

Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!

Embed widget