શોધખોળ કરો

મોડીરાતે નવદંપત્તિની ગોળી મારીને કરાઈ હત્યા, ફાયરિંગનો અવાજ સાંભળીને લોકો ઘરની બહાર દોડી આવ્યા

મોડી રાતે કાશીપુરમાં એક નવવિવાહિત દંપત્તિની હત્યા કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. નવવિવાહિત દંપત્તિના અજાણ્યા શખ્સોએ જાહેરમાં તેમની પર ફાયરિંગ કરતાં દોડધામ મચી ગઈ હતી

કાશીપુરમાં મોડી રાતે નવવિવાહિત દંપતિની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. નવવિવાહિત દંપતિને અજાણ્યા શખ્સોએ જાહેર રસ્તા પર જ ગોળી મારી ફરાર થઈ ગયા હતાં. ફાયરિંગનો અવાજ સાંભળતાં જ આસપાસના વિસ્તારના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. મોડી રાતે કાશીપુરમાં એક નવવિવાહિત દંપત્તિની હત્યા કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. નવવિવાહિત દંપત્તિના અજાણ્યા શખ્સોએ જાહેરમાં તેમની પર ફાયરિંગ કરતાં દોડધામ મચી ગઈ હતી અને હત્યારાઓ ફરાર થઈ ગયા હતાં. ફારયરિંગનો અવાજ સાંભળીને આસપાસના વિસ્તારના લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા હતાં. આ સમગ્ર ઘટના બાદ ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. આ ઘટના કાશીપુર કોતવાલી વિસ્તારના મોહલ્લ અલી ખાની છે. કહેવામાં આવી રહ્યું છે કે, દંપત્તિએ ત્રણ મહિના પહેલા જ પ્રેમ લગ્ન કર્યાં હતાં. સુત્રો પ્રમાણે હાલ પોલીસે ઓનર કિલિંગની આશંકા વ્યક્ત કરી છે. કાશીપુરના રાશિદ નામના યુવકે ત્રણ મહિના પહેલા જ મોહલ્લાની યુવતી નાઝિયા સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. નાઝિયાના પરિવારજનો યુવતી આ સંબંધથી ખુશ નહોતાં. કહેવામાં આવી રહ્યું છે કે, થોડા દિવસ પહેલા નાઝિયાના પિતાએ રાશિદને વાત કરવા માટે બોલાવ્યો હતો. સોમવાર રાતે નાઝિયા રાશિદની સાથે દવા લઈને ઘરે પરત ફરી રહી હતી ત્યાર આ ઘટના સર્જાઈ હતી.

ટોપ સ્ટોરી

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
આ સરકારી બેંક વેચાઈ જશે! મોદી સરકારે આપી મંજૂરી, કેનેડિયન કંપની 52,878 કરોડમાં ખરીદશે
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મેરઠ બ્લુ ડ્રમ હત્યા કેસ: પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા, કોર્ટનો મોટો ફેંસલો
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Embed widget