શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં ઘરે-ઘરે જઇને છાપાઓ અને પત્રિકાઓનું વિતરણ કરવા પર સરકારે લગાવી રોક
સરકારે કહ્યું કે, સ્ટૉલ અને દુકાનો પર છાપાઓ, પત્રિકાઓનું વેચાણની અનુમતિ છે, પણ પ્રિન્ટ મીડિયા ક્ષેત્રને ઘરે ઘરે જઇને સમાચાર પત્રો તથા પત્રિકાઓનું વિતરણ ના કરવુ
મુંબઇઃ કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે મોટી રોક લગાવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયએ શનિવારે કહ્યું કે, ઘરે ઘરે જઇને છાપાઓ અને પત્રિકાઓનુ વિતરણ નહીં કરી શકાય.
સરકારે કહ્યું કે, સ્ટૉલ અને દુકાનો પર છાપાઓ, પત્રિકાઓનું વેચાણની અનુમતિ છે, પણ પ્રિન્ટ મીડિયા ક્ષેત્રને ઘરે ઘરે જઇને સમાચાર પત્રો તથા પત્રિકાઓનું વિતરણ ના કરવુ.
સીએમઓએ એક પછી એક ટ્વીટ કરીને આ વાત કહી હતી, રાજ્ય સરકારે કહ્યું કે મીડિયાનુ પુરા હ્રદયથી સમર્થન કરે છે અને કોરોના વાયરસ મહામારીના મુકાબલો કરવા તેમનો સહયોગ કરવા ઇચ્છે છે.
મહારાષ્ટ્ર સરકારે છાપાઓ અને પત્રિકાઓને ઘરે ઘરે જઇને વિતરણ કરવા પર રોક લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દિવસે દિવસે કોરોનાના દર્દીઓ વધી રહ્યાં છે, ખાસ કરીને આ આંકડો મુંબઇમાં ઝડપથી વધી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion